1. Home
  2. Tag "CDS Bipin Rawat"

CDS બિપિન રાવતને ખાસ સમ્માન…આ રાજ્યમાં સૈન્ય મથક અને રસ્તા તેમના નામે ઓળખાશે

CDS બિપિન રાવતને ખાસ સમ્માન આ રાજ્યમાં મિલિટ્રી સ્ટેશન અને માર્ગ તેમના નામે ઓળખાશે અમરાવતીઃ- દેશભરમાં ત્રણેય સેનાઓમાં સેવા આપતા લોકોનું ખઆસ સમ્માન કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તેઓ શહીદ થાય છે ત્યાર બાદ તેમના નામે ઘણા રસ્તાઓ દેશના ઘણા સ્ટેશનો વગેરે તેમના નામે ઓળખવાનું સમ્માન મળતું હોય છે ત્યારે હવે સીડિએસ બિપીન રાવતને […]

CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ,કુન્નૂરના સ્થાનિક લોકોએ PM મોદીને લખ્યો પત્ર

જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ કુન્નૂરના સ્થાનિક લોકોએ વડાપ્રધાનનરેન્દ્ર મોદીને લખ્યો પત્ર હેલિકોપ્ટર ક્રેશ થતા બિપિન રાવત સહીત 13 ના થયા હતા મોત ચેન્નાઈ:તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નૂર વેલિંગ્ટન છાવણીના લોકોએ સોમવારે વડાપ્રધાન અને તમિલનાડુના મુખ્યમંત્રીને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને હુમલામાં જીવ ગુમાવનારા અન્ય સૈનિકોનું સ્મારક બનાવવાની અપીલ […]

IMAથી જ દિવંગત CDS બિપિન રાવતે તાલીમ લીધી હતી, દેશનો તિરંગો હંમેશા ઉંચો રહેશે: રાષ્ટ્રપતિ કોવિંદ

દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડને રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધિત કરી આ દરમિયાન તેમણે દિવંગત CDS જનરલ બિપિન રાવતને કર્યા યાદ CDS બિપિન રાવતે અહીંયાથી જ તાલીમ લીધી હતી નવી દિલ્હી: દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે CDS જનરલ બિપિન રાવતને યાદ કર્યા હતા. તેમણે કહ્યું […]

સીડીએસ બિપિન રાવત અને તેમની પત્નીના અસ્થિનું આજે હરિદ્વારમાં થશે વિસર્જન

જનરલ બિપિન રાવતની અસ્થીનું વિસર્જન હરિદ્રાર ખાતે આજે અસ્થી વિસર્જન થશે   દિલ્હીઃ-  દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની અસ્થિઓ આજરોજ શનિવારે હરિદ્વાર ગંગામાં વિસર્જન કરવામાં આવશે. સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓનું 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અચાનક મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે  […]

પીએમ મોદી-રાજનાથ સિંહે બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને આપી શ્રદ્વાંજલિ, પરિવારજનોને સાંત્વના પાઠવી

પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS બિપિન રાવત સહિત તમામ શહીદોને આપી શ્રદ્વાંજલિ પીએમ મોદી શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણે પણ તમામ શહીદોના પાર્થિવ દેહને શ્રદ્વાંજલિ આપી હતી નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્યકર્મીઓના દેહાંત થયા […]

જનરલ બિપિન રાવતના નિધન બાદ કોણ બનશે તેમના ઉત્તરાધિકારી? આ નામ પર થઇ ચર્ચા

કોણ બનશે દેશના નવા CDS આ માટે યોજાઇ કેબિનેટ બેઠક સેના પ્રમુખ એમ એમ નરવણેનું નામ સૌથી ઉપર નવી દિલ્હી: બુધવારે તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં દેશના CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ હવે તેના ઉત્તરાધિકારી તરીકે કોની નિયુક્તિ થશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ગઇકાલે પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ કમિટિ ઑફ સિક્યોરિટીની એક […]

યુએસ,રશિયા અને ઈઝરાયલે CDS બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો- કહ્યું ‘અમે સાચો મિત્ર ગુમાવ્યો’

અમેરિકા અને રશિયાએ બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો કહ્યું સાચો મિત્ર ગુમાવ્યો છે. ચીન અને પાકિસ્તાને પણ તેમના મોતને લઈને શોક  વ્યક્ત કર્યો   દિલ્હીઃ- વિતલા દિવસને બુધવારની સાંજે જે ઘટના બની છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, એક સાથે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં ચીફ […]

સીડીએસ બિપિન રાવત સહીતના લોકોનો પાર્થિવ દેહ આજે દિલ્હી લવાશેઃરક્ષામંત્રી ઘટના પર આજે સંસદમાં નિવેદન આપશે

સીડીએસ બિપિન રાવત સહીતના લોકોના પાર્થિવ દેહ દિલ્હી લવાશે આજે સંસંદમાં ઘટના મમાલે રક્ષામંત્રી નિવેદન આપશે દિલ્હીઃ- બુધવારના રોજ સેનાનું હેલિકોપિટર ક્રેશ થવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજૂ ફળી વળ્યું છે ત્યારે આજ રોજ ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ 11.15 વાગ્યે લોકસભામાં અને 12.15 વાગ્યે રાજ્યસભામાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના પર નિવેદન આપશે. આ સાથે […]

વીરતાનું રતન CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોના પણ મોત નવી દિલ્હી: આજે બપોરે તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ મધુલિકા રાવતનું પણ […]

Breaking news: CDS બિપિન રાવતનું અને તેમના પત્નિનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત, વાયુસેનાએ મોતની પુષ્ટિ કરી

તામિલનાડુના કૂન્નુરના હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું મોત વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત, તેમના પત્નિ સહિત 14 અધિકારીઓ હતા સવાર નવી દિલ્હી: તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટ ક્રેશ થયું હતું. તેમાં CDS બિપિન રાવત તેમની પત્ની જોડે સવાર હતા. આ અકસ્માતમાં CDS બિપિન રાવતનું મોત થયું છે. તે ઉપરાંત તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code