1. Home
  2. Tag "celebration with simplicity"

યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિની સાદાઇથી ઊજવણી કરવાનો નિર્ણય

બોટાદઃ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સાળંગપુરમાં  દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાનમાાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. તા.27 એપ્રિલ 2021ને મંગળવારના રોજ હનુમાન જ્યંતિના દિને દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે તેમજ ફકત સંતો-પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ […]