ગીરના જંગલમાં હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, સહિત તૃણાહારી પ્રાણીઓ વસતી ગણતરી શરૂ
જુનાગઢઃ ગીરના જંગલમાં સિંહ અને દીપડાઓ વસવાટ કરે છે. જંગલમાં સિંહ અને દીપડા તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવતા હોય છે. જંગલમાં તૃણાહારી પ્રાણીઓની કેટલી વસતી છે, તેની ગણતરી કરવાનો પ્રારંભ તા. 8મી મેથી શરૂ કરાયો છે. જંગલના જુદા જુદા વિસ્તારોમાં ફરીને વન વિભાગનો સ્ટાફ હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, ચોસિંગા, ચિંકારા, જંગલી ભૂંડ સહિતના તૃણાહારી […]


