થરા એપીએમસીના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ચૂંટાયા
પાલનપુરઃ કાંકરેજ તાલુકાના થરા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ચૂંટાયા છે. થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી બે મહિના પહેલા યોજાઈ હતી. જેમાં વેપારી મત વિભાગના 4 અને ખેડૂત મત વિભાગના 10 એમ કુલ 14 સભ્યો માટે મતદાન યોજાયુ […]