1. Home
  2. Tag "Chandkheda"

અમદાવાદમાં વૃદ્ધાને ઢસડીને લઈ જવાના કેસમાં 6 પોલીસકર્મી સસ્પેન્ડ, PI સામે ખાતાકીય તપાસ

અમદાવાદઃ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીઓએ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ઘરમાંથી ઢસડી લઇ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા. આ મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 […]

અમદાવાદના ચાંદખેડાની 10 સોસાયટીના મતદારોના બે યાદીમાં નામ, મત આપવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા વોર્ડની એક મહિલા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે સાથે જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ બંને ચૂંટણીમાં મતદાન કરવા મુદ્દે કેટલાંક નાગરિકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચાંદખેડા વોર્ડના સત્યમેવ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલી 10થી વધુ સોસાયટી એવી છે કે, જેમના મતદાર તરીકે નામ ગાંધીનગર મ્યુનિસિપલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code