ચાંગોદર પાસે મઘરાતે ડમ્પર સાથે ટ્રક અથડાતા બેના મોત
ચાંગોદર નજીક હાઈવે પર મધરાતે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો રાતે ડમ્પચાલકે યોગ્યરીતે ડમ્પર પાર્ક કર્યું નહતુ પૂર ઝડપે આવેલી આઈસર ટ્રક ડમ્પર પાછળ અથડાઈ અમદાવાદઃ નેશનલ હાઈવે પર વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ ગત મધરાતે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાંગોદર નજીક […]