1. Home
  2. Tag "Charge"

ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચાર્જ નક્કી કરાયા બાદ ભારે વિરોધ થતાં નિર્ણય મુલત્વી રખાયો

રાજકોટઃ  જિલ્લાના જસદણ નજીક આવેલા  સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે. એવો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે મંદિરના ટ્રસ્ટે લોકોની આસ્થા […]

ફ્લાઈટ મોડ કરીને ફોનને ચાર્જ કરો તો શું ફટાફટ ચાર્જિંગ થાય? જાણો

કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો જ્યારે પણ ફોનને ચાર્જ કરે છે ત્યારે તે લોકો ફોનને ફ્લાઈટ મોડમાં મુકી દે છે, તે લોકો માને છે કે ફ્લાઈટ મોડમાં ફોન રાખીને ચાર્જિંગ કરવાથી ફોન ફટાફટ ચાર્જિંગ થઈ જાય છે, પણ આ વાત કેટલી સત્ય છે તે જાણવું જોઈએ. ટેક્નોલોજી એક્સપર્ટના કહેવા પ્રમાણે જ્યારે તમારો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હંગામી ચાર્જ લેવા માટે ડીન વચ્ચે ચાલતું લોબીંગ !

રાજકોટઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ઘણીબધી યુનિવર્સિટીઓના કુલપતિઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઘણી યુનિવર્સિટીમાં તો કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટી પણ બનાવવામાં આવી નથી. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટી નીમી દેવાતા કમિટીએ તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીની ટર્મ 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ […]

નવા વર્ષે આ બેંકે ગ્રાહકોને આપી મોટી સોગાદ, 5 લાખ સુધીના IMPS પર કોઇ ચાર્જ નહીં લાગે

નવી દિલ્હી: સામાન્ય રીતે IMPS મારફતે પૈસાની લેવડદેવડ કરવા પર બેંક દ્વારા ખાતાધારકો પાસેથી ચાર્જની વસૂલાત કરવામાં આવે છે. જો કે હવે SBIએ પોતાના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. હવેથી નેટ બેન્કિંગ કે મોબાઇલ બેન્કિંગ દ્વારા 5 લાખ રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફર પર કોઇ ચાર્જ નહીં લાગે. જો કે બ્રાન્ચથી IMPS કરશો તો ચાર્જ […]

હવે ઇન્સ્ટા વીડિયો બનાવતા પહેલા વિચારજો, બાકી ખિસ્સા થઇ જશે ખાલી, આ છે કારણ

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે ચાર્જ આપવા તૈયાર રહેજો ઇન્સ્ટાગ્રામ હવે કન્ટેન્ટ એક્સેસ કરવા લેશે ચાર્જ પ્રતિ માસ તમારે 89 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ડેટા જ બધુ છે. આજે મોટા ભાગની કંપનીઓ પોતાની રીચ વધારવાથી લઇને આવકના સ્ત્રોત અને કમાણી માટે ડેટા પર નિર્ભર રહે છે અને તેનો ઉપયોગ કરે છે. ફેસબૂક […]

કેરીબેગને લઈને રાષ્ટ્રીય ગ્રાહકપંચની શોપીંગમોલના સંચાલકોને તાકીદ

દિલ્હીઃ શોપીંગ મોલમાં ખરીદી કરતા ગ્રાહકો પાસેથી કેરીબંગની ઉંચી કિંમત વસુલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમિયાન એક મોલ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં અરજી કરવામાં આવી હતી. જેમાં પંચે સામાન ખરીદનાર ગ્રાહક પાસેથી કેરીબેગની રમક કાપવાનું બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે. એક મોલ દ્વારા કરવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રાહક પંચે ફગાવી દીધી હતી. તેમજ […]

હવે આ દેશના યૂઝર્સે Google Payથી મની ટ્રાન્સફર કરવા આપવો પડશે ચાર્જ

ગૂગલ પે યૂઝર્સના USના યૂઝર્સ માટે મહત્વના સમાચાર હવે યુએસના યૂઝર્સ પાસેથી કંપની મની ટ્રાન્સફર માટે ચાર્જ વસૂલશે જો કે ભારતના યૂઝર્સ પાસેથી કોઇ ચાર્જની વસૂલાત નહીં કરાય નવી દિલ્હી: ગૂગલ પે યૂઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. ગૂગલ પે હવે મની ટ્રાન્સફર કરવા માટે ચાર્જની વસૂલાત કરશે. જાન્યુઆરી 2021થી ગૂગલ પે પોતાના પ્લેટફોર્મ પરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code