1. Home
  2. Tag "Chargesheet"

મોરબી દુર્ઘટના: પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી,ઓરેવા ગ્રુપના માલિકનું નામ પણ સામેલ

મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી ઓરેવા ગ્રુપના માલિકનું નામ પણ સામેલ રાજકોટ:ગુજરાતના મોરબી શહેરમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝૂલતા પુલ તૂટી પડવાના સંદર્ભમાં પોલીસે શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી હતી.આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ઝાલાએ મોરબી સેશન્સ કોર્ટમાં 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.ઝાલા આ કેસના […]

ડી-કંપની મુંબઈમાં ફરી એકવાર આતંકનું સિન્ડિકેટ ઉભુ કરવાની ફિરાકમાં, ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

મુંબઈઃ ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત પૈસા મોકલતો હતો. આ પૈસા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. NIAએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, […]

નવાબ મલિકની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મનિલેન્ડરીંગ સહિતના ગંભીર ગુનામાં ઝડપાયેલા પકડાયેલા મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક સામે ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, એવા પ્રથમદર્શી પુરાવા છે મલિક મની લોન્ડરિંગ અને કુર્લા સ્થિત ગોવાલા કમ્પાઉન્ડ પર કબજો કરવાના ગુનાહિત કાવતરામાં સીધા અને ઈરાદાપૂર્વક સામેલ […]

બીન-સચિવાયલ કારકૂનની ભરતીના પેપર લીક કૌભાંડમાં પોલીસની 14 હજાર પાનાની ચાર્જશીટ

અમદાવાદ: રાજ્યમાં બિન-સચિવાલય કારકૂનની ભરતી માટેની સ્પર્દાત્મક પરીક્ષામાં પેપર ફુટી જતા ભારે હોબાળો મચી ગયો હતો. સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેપર લિંગ કૌભાંડમાં કડક પગલાં લેવાના નિર્દેશો કર્યા હતા. પોલીસે 33 આરોપીઓને પકડીને 56 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરીને  56 આરોપીઓ સામે 14000થી વધુ પાનાનું ચાર્જશીટ દાખલ […]

લાલ કિલ્લા પર થયેલ હિંસક પ્રદર્શન એ સુનિયોજીત કાવતરું હતું, ચાર્જશીટમાં થયો ખુલાસો

લાલ કિલ્લા પર થયેલા હિંસક પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી ચાર્જશીટ અનુસાર લાલ કિલ્લા પર થયેલી હિંસા એ પૂર્વનિયોજીત ષડયંત્ર હતું આ માટે નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી નવી દિલ્હી: છેલ્લા 6 મહિનાથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન થઇ રહ્યું હતું અને અચાનક 26 જાન્યુઆરીના રોજ આંદોલન ઉગ્ર બન્યું હતું. […]

હાથરસ ગેંગરેપ કેસમાં ચાર આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ કરી ફાઈલ

દિલ્હીઃ સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉત્તરપ્રદેશના હાથરસના ગેંગરેપ અને હત્યા કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ આજે કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ કરી હતી. કેસની હકીકત અનુસાર ગત 14મી સપ્ટેમ્બરના રોજ હાથરસ ગામના ખેતરમાં પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી. જેથી તેમને અલીગઢની હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ તેના જ ગામના 4 છોકરાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code