1. Home
  2. Tag "Chennai Super Kings"

ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છેઃ સ્ટીફન ફ્લેમિંગે

બેંગ્લોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે,” તેઓ નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને લઈને, ઘણો વિશ્વાસ ધરાવે છે. તે બહુ દેખાડો કરતો નથી. રુતુરાજ તેના સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ સારું વલણ ધરાવે છે. બધા ખેલાડીઓ રુતુરાજનું સન્માન કરે છે.” આઈપીએલ 2024 સીઝન 22 માર્ચથી શરૂ થઈ […]

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની ફાઇનલમાં ટકરાશે

અમદાવાદ:IPL 2023 ની ફાઈનલ મેચમાં આજે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આ ફાઈનલ મેચ 28 મે (રવિવાર)ના રોજ જ રમાવાની હતી, પરંતુ વરસાદે તમામ મજા બગાડી નાખી અને મેચ રિઝર્વ ડેમાં ગઈ. હવે ચાહકો આશા રાખશે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય. […]

આજે IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે

અમદાવાદ : લગભગ બે મહિના સુધી ચાલનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનનો આજે (28 મે) નિર્ણય લેવામાં આવશે. આ ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે. ચેન્નાઈ પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. […]

આજથી IPL શરુ,પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ-ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે

અમદાવાદ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મેચ પહેલા CSK માટે કેટલાક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન એમએસ […]

આઈપીએલ-2021: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચોથી વાર ચેમ્પિયન બની,ફાઈનલમાં કોલકત્તાને હરાવ્યું

મહેન્દ્રસિંહ ધોનીની ટીમ આઈપીએલ-2021 જીતી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જીતી આઈપીએલ-2021 ચોથી વાર ચેમ્પિયન બની ચેન્નાઈની ટીમ મુંબઈ:ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ કે લાંબા સમયથી આઈપીએલનું ટાઈટલ જીતી ન હતી, તેણે આખરે વર્ષ 2021ની આઈપીએલની ફાઈનલમાં જીત નોંધાવી છે. ફાઈનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમનો સામનો કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ સામે હતો. પહેલી બેટિંગમાં CSKની ટીમે 192 […]

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા,પોતાની નિવૃત્તિનો લીધો નિર્ણય

બેટ્સમેન અને ઓલરાઉન્ડર મોઈન અલી રિટાયર્ડ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા ઈંગ્લેન્ડ ક્રિકેટમાં આપ્યું મહત્વનું યોગદાન મુંબઈ: ઈંગ્લેન્ડના ક્રિકેટર અને ઓલરાઉન્ડર મોઈન અલીએ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે અને ક્રિકેટને અલવિદા કહ્યું છે. મોઇન આ અંગેની જાહેરાત તે આજે સોમવારે કરનાર છે. મોઈને ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ, કોચ ક્રિસ સિલ્વરવુડ અને પસંદગીકારોને […]

IPL 2021 : ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાશે.દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી મુંબઈ ઈન્ડીયન્સ છે. ચેન્નઈનું પ્રથમ જૂથ ભારતથી સીધું દુબઈ પહોંચ્યું છે. જ્યારે મુંબઈનું જૂથ અબુધાબી પહોંચી ચુક્યુ છે. બંને ટીમોનો ક્વોરન્ટાઈન તબક્કો પણ સમાપ્ત થઈ ગયો છે. જ્યારે અન્ય ટીમો આ મહિનાના અંત સુધીમાં પહોંતી જશે. દરમિયાન ચેન્નાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code