1. Home
  2. Tag "chess"

પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો, વિશ્વનાથન આનંદને પાછળ છોડી નંબર-1 બન્યો

નવી દિલ્હીઃ ટાટા સ્ટીલ માસ્ટર ઈવેન્ટમાં ચોથા રાઉન્ડમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યા બાદ, પ્રજ્ઞાનંદ લાઈવ રેટિંગમાં વિશ્વનાથન આનંદને પછાડીને નંબર-1 ભારતીય ગ્રાંન્ડ માસ્ટર બની ગયા છે પ્રજ્ઞાનંદને અગાઉના વર્ષમાં આ જ ઈવેન્ટમાં ડિંગને હરાવ્યો હતો. પ્રજ્ઞાનંદાએ ટાટા સ્ટીલ માસ્ટર 2023ના ચોથા રાઉન્ડમાં વિશ્વ ચેમ્પિયનને હરાવ્યોં હતો. પ્રજ્ઞાનંદએ ડિંગ લિરેનને હરાવવા માટે કાળા ટૂકડાઓ […]

સુરતના યુવકે આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર 1.02 મિનિટમાં શતરંજના ૩૨ મહોરા ગોઠવ્યા

અમદાવાદઃ આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર 44મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સુરતના 24 વર્ષીય જીત વિપુલભાઈ ત્રિવેદીએ શતરંજના 32 મહોરાઓને આંખે પાટા બાંધીને માત્ર ચેસ બોર્ડ પર 1.02 મિનિટમાં ગોઠવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ભારતમાં ‘બ્લાઈન્ડ […]

અભિમન્યુ મિશ્રાએ ચેસમાં રચ્યો ઇતિહાસ, 12 વર્ષની ઉંમરમાં બન્યો ગ્રેન્ડમાસ્ટર

અભિમન્યુ મિશ્રાએ ચેસમાં રચ્યો ઇતિહાસ 12 વર્ષની ઉમરમાં બન્યો ગ્રેન્ડમાસ્ટર 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો  દિલ્હી : ભારતીય-અમેરિકન બોય અભિમન્યુ મિશ્રા ચેસ ઇતિહાસમાં સૌથી યુવા ગ્રેન્ડમાસ્ટર બન્યો છે. આ કિસ્સામાં તેણે 19 વર્ષ પહેલાં રશિયન ગ્રેન્ડમાસ્ટર સર્જી કર્જાકિનના નામે પહેલો રેકોર્ડ તોડ્યો છે. અભિમન્યુ મિશ્રા 12 વર્ષ 4 મહિના અને 25 દિવસમાં ગ્રેન્ડમાસ્ટર બની ગયો […]

ક્રિકેટના મેદાન ઉપરાંત ચેસની રમતમાં પણ ચહલે સાથી ખેલાડીઓને આપી ચેલેન્જ

દિલ્હીઃ હરીફ ટીમના બેસ્ટમેન પોતાની જાગુઈ ફીરકીમાં ફસાવીને વિકેટ લેનાર સ્પીનર યુઝવેન્દ્ર ચલહ દિમાગની રમતમાં એક-બે નહીં પરંતુ 3 સાથી ખેલાડીઓને ચેલેન્જ આપી હોવાનો ફોટો સામે આવ્યો છે. ચેસની રમત તો, મગજ થી હાર અને જીત મેળવવાની આ રમતમાં ચહલ જૂનિયર લેવલ પર ચેમ્પિયન પણ રહી ચુક્યો છે. FIDE ની રેન્કીંગમાં પણ તેનુ નામ નોંધાઈ […]

14 વર્ષના કિશોરે સાબિત કર્યું કે, ટેલેન્ટની કોઈ ઉંમર હોતી નથી – શતરંજની રમતમાં 67મો ગ્રેન્ડમાસ્ટર બન્યો

14 વપર્ષના કિશોરે પ્રાપ્ત કરી ખાસ સિદ્ધી શતરંજની રમતમાં દેશનો 67મો ગ્રેન્ડમાસ્ટર બન્યો દિલ્હીઃ-ગુરુવારે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટરની સંખ્યામાં એક વધારો થયો છે.  ગોવાના 14 વર્ષીય ચેસ ખેલાડી લિયોન મેન્ડોંકા ઇટાલીમાં ત્રીજા અને છેલ્લા નોર્મ પ્રાપ્ત કર્યા પછી ભારતના 67 માં ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. મેન્ડોન્કાએ 14 વર્ષ, નવ મહિના અને 17 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code