1. Home
  2. Tag "Chief Minister"

મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે ડો. મોહન યાદવે શપથ ગ્રહણ કર્યાં હતા. ભોપાલના મોતીલાલ ભૈરવ સ્ટેડિયમમાં શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રાજ્યપાલજીએ શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે જગદીશ દેવડા […]

મધ્યપ્રદેશમાં 11મી ડિસેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક,મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત

સોમવારે મધ્યપ્રદેશમાં સીએમના નામની થશે જાહેરાત ! ધારાસભ્ય પક્ષની બેઠક અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી સામે  ભોપાલ :મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળી છે. જો કે, એક સપ્તાહ બાદ પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી નથી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન […]

મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પરાજ્ય

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહી છે. મિઝોરમમાં એઝપીએમ સરકાર બનાવવા તરફ સતત આગળ વધી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી જોરામથાંગા અને ડેપ્યુટી સીએમ ત્વાનલુઈયાનો પરાજ્ય થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઝેડપીએમના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી […]

મુખ્યમંત્રીનો જાપાન પ્રવાસ ચોથો દિવસ, ટોક્યોમાં CMના રોડ શોમાં 200થી વધુ ઉદ્યોગકારો જોડાયાં

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી 2024માં યોજાશે. વાઈબ્રન્ટની 10મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના 200થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શોમાં […]

મુખ્યમંત્રીએ વાત્સલ્ય વૃદ્ધાશ્રમના વડિલોને સ્નેહપૂર્વક ભોજન પીરસીને નવા વર્ષના આશીર્વાદ લીધા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે, અને જન – જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે બપોરે ઇન્ડિયન રેડ […]

કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી

ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. 1282મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન […]

વિદ્યાર્થીને વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બનાવવાની જવાબદારી શિક્ષક સમુદાયનીઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ ‘શિક્ષક દિવસ’ નિમિતે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’-૨૦૨૩ સમારોહ યોજાયો. સમારોહમાં રાજ્યના 34 જેટલા શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિક્ષક દિન નિમિત્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ […]

દેશની આઝાદીનો અમૃતકાળ દેશના વિકાસનો અમૃત ઉત્સવ બની રહેશે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશનો અમૃતકાળ વિકાસનો અમૃત મહોત્સવ બને તેવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના દરેક સમાજના સર્વાંગિણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જણાવ્યું હતું. તાપી જિલ્લાના સરહદી ગામોની ગત દિવસોમાં લીધેલી મુલાકાતના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ દીર્ઘદ્રસ્ટા વડાપ્રધાન […]

પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટેનો આપણો સહિયારો સંકલ્પ હોવો જોઈએ: CM

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ સુદ્રઢ કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો હતો.  […]

મહેનત રંગ લાવીઃ તેલંગાણાનો આ ખેડૂત 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ, મુખ્યમંત્રીએ પણ કર્યું સન્માન

તેલંગાણાનો  આ ખેડૂત બન્યો કરોડપતિ 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ  મુખ્યમંત્રી દ્વારા તેમનું થયું સન્માન હૈદરાબાદ: દેશમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળાએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે આ વર્ષે ટામેટાંની ખેતી કરતા ખેડૂતો પૈસાદાર બન્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે તેલંગાણાનો એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બની ગયો છે. હકીકતમાં, તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code