કોરોના સંકટઃ અમદાવાદમાં 21 મહિનામાં 17730 બાળકો બન્યાં સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાને માથુ ઉચક્યું છે. રાજ્ય છેલ્લા પોણા બે વર્ષથી કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. મેગાસિટી અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યાં છે. હાલ ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું હતું. દરમિયાન અમદાવાદમાં 21 મહિનાના સમયગાળામાં 18 વર્ષતી ઓછી ઉંમરના 17730 જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે. […]


