1. Home
  2. Tag "children cear"

ભારતમાં 60 ટકા બાળકો આ કારણથી મૃત્યુ પામે છે, આ બાબતોનું ધ્યાન રાખો

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, 60 ટકા ભારતીય બાળકો મગજની ઈજાને કારણે મૃત્યુ પામે છે. સામાન્ય લોહી પરીક્ષણ દ્વારા ઈજાને સરળતાથી શોધી શકાય છે. તેમજ ઈજા પાછળનું કારણ જાણી શકાશે. ભારતમાં જીવલેણ રોગના દરજ્જે પહોંચી રહ્યું છે. આ સંશોધનમાં ઘણા કારણો સૂચવવામાં આવ્યા છે, જેમાંથી એક હાયપોક્સિક-ઇસ્કેમિક એન્સેફાલોપથી (HIE) છે. આ પ્રકારની મગજની ઈજા […]

આ રીતે તમારા બાળકોને ખોરાક ચાવી ચાવીને ખાતા શીખવાડો, પેટમાં નહી થાય ગરબડ

બાળકોને ખોરાક ચાવીને ખાતા શીખવાડો ચાવેલો ખોરાક જલ્દી પચે છે સામાન્ય રીતે બાળકો નાના હોય ત્યારે કોઈ પણ ખાવાની વસ્તુઓ ચાવવાને બદલે સીધા જ ગળી જાય છે પરિણામે તેઓને પેટનો દુખાવો ઉપડે છે,કબજિયાત જેવી સમસ્યા થાય છે પછી બાળક રડવા પર ચઢે છે જ્યાં સુધી તેની બીમારીની ખબર પડે ત્યા સુધી બાળક રડીને રડીને હાલત […]

તમારા બાળકોને ઘરની બહાર રમવા માટે ક્યારેય એકલા ન છોડો. નહી તો બાળકની વધી શકે મુશ્કેલીઓ

બાળકોને એકલા ઘરની બહાર ન મૂકવા જોઈએ હર સમયે કોઈએ સાથે રહેવું જોઈએ મરતા વખતે બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ આજકાલ દરેક માતા પિતા પોતાના કામમાં એટલા વ્યસ્ત થી ગયા છે કે તેઓ બાળકોને એકલા ઘરવી બહાર રમવા મોકલી દે છે, જો બાળક 10 વર્ષથી વધુ વયનું છે તો તેમાં વોંધો નથી પણ જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code