ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટરનો પ્રારંભ
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ અપાશે, વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરાયુ, સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ માટે પ્રેરિત કરે છેઃ કૂલપતિ ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેક્ટર 29 સ્થિત કેમ્પસ ખાતે સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટર (SVEC)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી […]


