ચિલોડા હાઈવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
ગાંધીનગર, 12 એપ્રિલ 2026: One killed in accident between container and truck રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચિલોડા-હિંમતનગર હાઈવે પર સર્જાયો હતો. ચિલોડા નજીક હાઈવે પર આગમન હોટલ સામેના રોડ ઉપર કન્ટેનરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી આઈસર ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આઈસર ચાલકને […]


