1. Home
  2. Tag "china app"

ભારતે ચાઈના એપ. પર પ્રતિબંધ મુકતા ઓનલાઈન MBBSનો અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા કેટલીક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકાયા બાદ ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ઓનલાઈન અભ્યાસમાં મુખ્ય ભૂમિકા ભજવતી એપ્લિકેશન પર જ પ્રતિબંધ મૂકી દેવાતા અભ્યાસ કેમ કરવો એ એક પ્રશ્ન બની ગયો છે. જેના નિરાકરણ માટે ચીનની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સરકારને મદદ માટે અપીલ કરી […]

ભારત બાદ હવે પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો – ટિકટોક કર્યું બ્લોક

ભારત પછી હવે પાકિસ્તાનએ ચીનને આપ્યો મોટો ઝટકો પરાકિસ્તાને ટિકટોક કર્યું બ્લોક ટિકટોકને લઈને ભારત અને અમેરીકામાં બેન કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા ત્યારે હવે પાકિસ્તાને પણ ભારત બાદ ચીનને મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીએ શુક્રવારે ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકને બ્લોક કરી દીધી હતી. પાકિસ્તાનના જિઓ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે જો વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code