1. Home
  2. Tag "china"

ચીનમાં મળી 16 કરોડ વર્ષ જૂની માછલીની પ્રજાતિ,હવે ખુલશે ડાયનાસોર યુગના કેટલાક રહસ્યો

દિલ્હી: ચીનમાં 16 કરોડ વર્ષ જૂની માછલી મળી આવી છે, જે જુરાસિક કાળ એટલે કે ડાયનાસોર યુગના ઘણા રહસ્યોને ઉજાગર કરશે. ચીનના પુરાતત્વવિદોએ 16 કરોડ વર્ષ જૂની માછલી શોધી કાઢી છે. હકીકતમાં, ચીની પુરાતત્વવિદોએ 16 કરોડ વર્ષ જૂના અવશેષોમાંથી લેમ્પ્રેની બે નવી પ્રજાતિઓ શોધી કાઢી છે.લેમ્પ્રી એ જડબા વગરની માછલી છે જે ઇલ જેવી દેખાય […]

ચીનના લુલિયાંગ પ્રાંતમાં ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના. દાઝી જવાથી 11 લોકોના મોત

ચીન-  આજ રોજ ચીનના શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 63 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ મદદ મળી રહી છે. અહીં ઉત્તરી શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગમાં લાગેલી […]

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતે ચીનને પાછળ છોડ્યું

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ: QS યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભારતે 148 યુનિવર્સિટીઓ સાથે ચીનને પાછળ છોડી દીધું છે. આ રેન્કિંગમાં ચીનની માત્ર 133 યુનિવર્સિટીઓ જ પોતાનું સ્થાન બનાવી શકી છે. ભારતીય યુનિવર્સિટીઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ – એશિયા 2024માં ચીનને પાછળ છોડી દીધું છે. ચીનને હરાવીને 148 ભારતીય યુનિવર્સિટીઓએ (લગભગ 18%) રેન્કિંગમાં સ્થાન […]

ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: ચીનના દક્ષિણી શિનજિયાંગમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. EMSCએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર આઠ કિલોમીટરની ઉંડાઈએ હતું. અહીં, પશ્ચિમ નેપાળના જાજરકોટમાં સોમવારે ચારથી વધુની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. આના […]

ભૂતાનને ખાવા તત્પર ભૂખ્યો ચીની રાક્ષસ

(સ્પર્શ હાર્દિક) ફોર-જી પહેલાંનું ઇન્ટરનેટ વાપરનારા લોકોને બફર શબ્દ હજુ યાદ હશે. વિડિઓ જેવી ભારે સામગ્રી ડચકે ડચકે લૉડ થાય એને બફરિંગ કહેવાતું. શબ્દકોષ મુજબ બફર અર્થાત બે ભારે વસ્તુઓ નજીક આવતાં જોરથી અથડાય નહીં એ માટે વચ્ચે સ્પ્રિંગ જેવું કશુંક સાધન મૂકાય એ. રેલ્વેના પાટા અને ડબ્બાઓમાં બફર ગોઠવેલાં હોય છે. જીઑપૉલિટિક્સમાં ‘બફર સ્ટેટ’ […]

ભારત અને અમેરિકાની દોસ્તી બની મજબૂત,આ બાબતમાં તે ચીનને પછાડીને નંબર વન સ્થાન મેળવવામાં સફળ રહ્યું

દિલ્હી:ભારત-અમેરિકાની મિત્રતા ઝડપથી મજબૂત બની રહી છે. તેની અસર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર પણ જોવા મળી રહી છે. તે ચીનને પાછળ છોડીને અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર બની ગયો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ઘટતી જતી નિકાસ અને આયાત છતાં અમેરિકા ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર […]

હવે ચીનની દરેક હરકત પર રહે છે ભારતની બાજ નજર, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ પગલાઓ

દિલ્હીઃ-  ચીન સાથે ભારતના સંબંઘો હંમેશાથી ખરાબ રહ્યા છએ  એલઓસી પર અથડામણ બાદ ચીન સાથે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે ત્યારથી ચીન ભારત પર ખોટી પ્રવૃત્તિઓ અપનાવી રહી છે જો કે હવે ભારત સરકાર કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવા જઈ રહી છે જેને લઈને હવે ચીન પર ભારતની બાજ નજર રહેશે, આ મામલે મળતી વિગત પ્રમાણે  […]

‘ચીન સામે ભારતીય સૈનિકોના દૃઢ સંકલ્પને કારણે વિશ્વમાં ભારતનું કદ વધ્યું’,જનરલ પાંડેએ કહી મોટી વાત

જમ્મુ: લદ્દાખમાં સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે પૂર્વી લદ્દાખમાં એલએસી પર મડાગાંઠ દરમિયાન ભારતીય સૈનિકોએ જે દૃઢ નિશ્ચય સાથે ચીની સૈનિકોનો સામનો કર્યો, તેણે વિશ્વને એક મજબૂત સંદેશ આપ્યો છે અને વૈશ્વિક મંચ પર ભારતના વધતા રાજકીય અને […]

ચીનના સરહદી વિસ્તારમાં ગણતરીના વર્ષોમાં 8000 કરોડની લગભગ 300 પરિયોજનાઓ પૂર્ણ થઈ

નવી દિલ્હીઃ સીમા સડક સંગઠન એટલે કે બીઆરઓના મહાનિદેશક લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું કે, ભારતે છેલ્લા 3 વર્ષમાં ચીન સાથે જોડાયેલી સરહદ પાસે અનેક નિર્માણના કામ કર્યાં છે. રાજીવ ચૌધરી અહીં બીઆરઓના એર ડિસ્પેચ યુનિટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યાં હતા. એર ડિસ્પેચ યુનિટને દુનિયાના સૌથી મોટા 3થી કોંક્રીટ પ્રેન્ટેડ પરિસર માનવામાં આવે છે. […]

ચીનમાં પણ મહાદેવની થાય છે પૂજા, જાણો સમગ્ર વાત

ચીન પોતાની તાનાશાહીને લઈને વિશ્વ વિખ્યાત છે, ચીનની મોટાભાગની વાતો મોટાભાગના દેશોના લોકોને ખબર હશે કે ચીનમાં કેટલાક પ્રકારની આઝાદી કે છૂટ મળતી નથી જેમ કે અમૂક ધર્મના લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, અને કેટલાક રીતિ રિવાજને પણ ફોલો કરવા દેવામાં આવતા નથી ત્યારે જો વાત કરવામાં આવે ચીનમાં મહાદેવની થતી પૂજા વિશે તો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code