1. Home
  2. Tag "china"

ચીનને ભારત તેની ભાષામાં જવાબ આપશે, તિબેટના 30 સ્થળોના નામ બદલાશે

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના કૃત્યનો જવાબ આપવા માટે ભારતે ‘ટિટ ફોર ટેટ’ અભિયાન શરૂ કર્યું છે, એટલે કે ભારત તિબેટના 30 સ્થળોના નામ પણ બદલશે. ચીન દ્વારા ભારતીય પ્રદેશોના નામ બદલવા અંગે, નવી દિલ્હીને શંકા છે કે બેઇજિંગે ઉત્તર-પૂર્વ ભારતના સૌથી મોટા રાજ્ય અરુણાચલ પ્રદેશ પર પોતાનો મજબૂત દાવો દર્શાવવા માટે […]

પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તથા સમસ્યાઓ અલગ-અલગ છેઃ ડો.એસ જયશંકર

નવી દિલ્હીઃ એનડીએ સરકારમાં મંત્રીઓની શપથવિધિ અને વિભાગોના વિભાજન થયા બાદ એસ જયશંકરે મંગળવારે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે, વિશ્વ ગ્રુપોમાં વહેંચાયેલું છે અને તણાવ તથા સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા […]

સ્વિટ્ઝર્લેન્ડ અને ચીન પછી ભારત સોનાનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર: WGC

નવી દિલ્હીઃ વૈશ્વિક સોનાના બજારે મે મહિનામાં ફેરબદલનો અનુભવ કર્યો હતો, જેમાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માટે 12 મહિનાની મંદીનો અંત આવ્યો હતો. ઉત્તર અમેરિકામાં નજીવો પ્રવાહ હોવા છતાં યુરોપ અને એશિયામાં મજબૂત માંગને કારણે આ સકારાત્મક વેગ ચાલ્યો હતો. મેના અંત સુધીમાં, વૈશ્વિક ગોલ્ડ ETF હોલ્ડિંગ વધીને 3,088 ટન થઈ ગયું હતું, જેમાં કુલ અસ્કયામતો અન્ડર […]

ચીની અખબારના પત્રકારે લખ્યું નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત્યા છે, પરંતુ આ એક રીતે હાર છે

ભારતની લોકસભા ચૂંટણી પર માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના દેશો નજર રાખી રહ્યા હતા. આ વખતે ભાજપને માત્ર 240 બેઠકો મળી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. જો કે, NDA ગઠબંધન પાસે સંપૂર્ણ બહુમતી છે, નરેન્દ્ર મોદી પણ PM બનવા જઈ રહ્યા છે, પરંતુ ચીન હવે મજાક ઉડાવી રહ્યું છે. […]

ચીનના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે કાયમી ઉપચાર શોધયો

નવી દિલ્હીઃ ચીનના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ દર્દીની ડાયાબિટીસની થેરાપી દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. આ થેરાપીને ‘સેલ થેરાપી’ તરીકે ઓળખવામાં આવે છે. શાંઘાઈ ચાંગઝેંગ હોસ્પિટલ અને રેનજી હોસ્પિટલના ડોકટરો અને સંશોધકોની સંયુક્ત ટીમે આ સફળતા હાંસલ કરી છે. આ સંશોધન 30 એપ્રિલના […]

ભારત વિરુદ્ધ ચીનનું ષડયંત્ર, સરહદ પર 624 ગામો વસાવ્યાં

નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે લાંબા સમયથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યાં છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ચીને ભારત સાથેની વિવાદિત સરહદ પર ગામડાઓ સ્થાપ્યા છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (CSIS)ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો […]

તાઇવાનને ચીને ચારે તરફથી ઘેર્યુ, સૈન્ય કવાયત શરૂ કરતા અન્ય પડોશી દેશોની પણ ચિંતા વધી

વિસ્તરણવાદની નીતિ પર ચાલતા ચીનની નજર હવે તાઈવાન પર છે. આ જ કારણ છે કે તેણે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને તાઈવાનની ચારે બાજુ મોકલી દીધી છે. ચીનની તાજેતરની સૈન્ય કવાયતથી તાઈવાનની ચિંતા તો વધી જ છે પરંતુ અન્ય પડોશી દેશો પણ તણાવમાં આવી ગયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર, PLAના ઈસ્ટર્ન થિયેટર […]

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર […]

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં […]

હવે તમારો સ્માર્ટફોન ખુદ બની જશે મોબાઈલ ટાવર, કોલ ડ્રોપ કે ખરાબ નેટવર્કની ઝંઝટ ખતમ

ખરાબ મોબાઇલ નેટવર્કને કારણે યૂઝર્સે કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જલ્દી તેનાથી છુટકારો મળી શકે છે, કારણ કે હવે મોબાઇલ ટાવરની સમસ્યાથી જલ્દી છુટકારો મળી શકે છે. હકીકતમાં ચીને એવો સ્માર્ટફોન બનાવ્યો છે, જે સીધો સેટેલાઇટથી કનેક્ટ રહે છે. ચીનના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પ્રથમ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન બનાવ્યો છે, જેની મદદથી સીધો સેટેલાઇટથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code