1. Home
  2. Tag "china"

ચીને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60,000થી વધુ ભારતીયોને વિઝા જારી કર્યા,ચીની દૂતાવાસે આપી જાણકારી  

ચીને 60,000થી વધુ ભારતીયોને વિઝા આપ્યા  ચીની દૂતાવાસે આપી જાણકારી   દિલ્હી : ચીનની એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની મુલાકાત લેવા માટે 60,000 થી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. ચીની મિશનના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ ઝિયાઓજિયાને ટ્વીટ કર્યું, “આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, ચીની દૂતાવાસ અને […]

ચીનનો આતંકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે ફરીવાર જોવા મળ્યો પ્રેમ

દિલ્હી : પાકિસ્તાન તેના આતંકવાદને  દરેક રીતે સમર્થન કરતા ચીન હવે દરેક દેશ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ચીન પોતાની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું.ત્યારે હવે ફરીવાર ચીનનો આંતકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દેખાયો.ભારતની વધતી તાકાતને રોકવા માટે ચીન ફરી વાર અડચણ રૂપ બનાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ચીન હમેશા ભારત વિરુધી કૃત્ય […]

ચીનમાં એક કંપનીએ મિલિટ્રી સ્લોગનની તુલના શ્વાન સાથે કરી,રૂ.15 કરોડનો દંડ

દિલ્હી :ચીનમાં એક મહિલાની મંગળવારે રાત્રે સેનાનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ક્ઝી નામની મહિલા પર આરોપ છે કે તેણે ચીની સૈન્ય પર કરવામાં આવેલા મજાક પર કોમેડિયનને સમર્થન આપ્યું હતું. વાસ્તવમાં, એક કોમેડી શો દરમિયાન, પ્રખ્યાત ચીની કોમેડિયન હાઓશીએ બે શ્વાનના વર્તનની તુલના શી જિનપિંગના લશ્કરી સ્લોગન સાથે કરી હતી.આ મજાક પર […]

G 20 ની કાશ્મીરમાં યોજાનારી બેઠકને લઈને ચીન નું નિવેદન બેઠક માં ભાગ ન લેવાનુ જણાવ્યું આ કારણ

જી 20ની બેઠકમાં ભાગ નહી લે ચીન  કહ્યું વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની G20 બેઠક નો ચીન વિરોધ કરે છે શ્રીનગરઃ વર્ષ 2023 દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ શ્રેણીમાં અનેક વિદેશઈ નેતાઓ ભારતમાં યોજાનારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ જી 20ને લગતી બેઠક યોજાવાની છે જો કે […]

ચીનમાં ફેક ન્યૂઝ વાયરલ કરવા મામલે એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થશે

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ અને AI ટૂલ્સના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે ફેક ન્યૂઝનું પૂર આવ્યું છે. કોઈપણ સરકાર માટે ફેક ન્યૂઝને રોકવું ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે. ચીન પણ આમાંથી બચ્યું નથી. હવે ચીને આવા એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે જે ફેક ન્યૂઝ ફેલાવતા હતા. તેમાંના મોટાભાગના Weibo […]

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓએ લદ્દાખમાં કરી મુલાકાત, LAC પર થઈ વાતચીત

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં મુલાકાત  LAC પર થઈ વાતચીત દિલ્હીઃ ચીન ને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષની સ્થિતિ ચાલીલરહી છે ,લદ્દાખ સીમા વિવાદ બાદ આ સ્થિતિ વધુ વણસી હતી જો કે ત્યાર બાદ બન્ને સેનાઓ વચ્ચે અનેક લેવલની બેઠક પણ યોજાઈ ત્યારે ફરી એક વખત ચીન અને ભારતના સેન્ય અધિકારીઓ લદ્દાખ ખાતે મળ્યા હતા.આ […]

ભારતીયો માટે કૈલાશ માનસરોવરની યાત્રા થઈ મોંધી, ચીને વધારી યાત્રા ફી નિયમો પણ આકરા કર્યા

ભારતના લોકો માટે કૈલાશ માનસરોવર યાત્રા મોંધી થઈ ચાઈનાએ યાત્રાના ચાર્જમાં કર્યો વધારો દિલ્હીઃ- ચીન હંમેશાથી ભારત સાથે આડુ ચાલતું આવ્યું છે. ચીન અને ભારતના સંબંધો હંમેશા વિવાદમાં રહેલા છે તણાવપૂર્ણ સ્થિતિને લઈને ભારત સાથે ચીનનું વર્તન ઠીક હોતુ નથી ત્યારે હવે ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રાના ચાર્જમાં વધારો કર્યો છે.ચીન ક્યારેય તેની નાપાક […]

આતંકવાદ મામલે ચીન ફરી ખુલ્લુ પડ્યું , UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવનો કર્યો વિરોધ

આતંકવાદ મામલે ચીન ખુલ્લુ પડ્યું UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવા મામલે ભારતના પ્રસ્તાવનો ચીનનો વિરોધ દિલ્હીઃ-  ચીન ભલે આતંકવાદનો વિરોધ કરતો હોય જો કે ચીન પાકરિસ્તાનની જેમ આતંકવાદને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહ આપતો દેશ છે ત્યારે ફરી આ વાત સાબિત થઈ છે,આતંકવાદને લઈને ચીન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ બેનકાબ થયેલું જોવા મળ્યું છે. ચીને પાકિસ્તાન સ્થિત […]

ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.2ની નોંધાઈ તીવ્રતા

ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 5.2ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી : ચીનના યુનાન પ્રાંતમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 નોંધાઈ હતી.જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા ન હતા. હજુ ગઈકાલે જતાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. […]

સરહદ વ્યવસ્થાપન સમજૂતીના ઉલ્લંઘનને કારણે ચીન સાથે ભારતના સંબંધો ‘અસામાન્ય’- વિદેશ મંત્રી જયશંકર

દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 28 એપ્રિલે સેન્ટો ડોમિંગો પહોંચ્યા હતા.ડોમિનિકન રિપબ્લિક દેશની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે.વિદેશ મંત્રીએ દેશના ઉપરાષ્ટ્રપતિ રાક્વેલ પેના સાથે આજે ડોમિનિકન રિપબ્લિકમાં ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું. ઓપનિંગ સેરેમની દરમિયાન ડોમિનિકન વાઇસ પ્રેસિડેન્ટ સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે ‘તેની પ્રથમ સત્તાવાર મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code