1. Home
  2. Tag "china"

વરુણ ધવન-અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ-ધાગા ચીનમાં થશે રિલીઝ,અભિનેત્રીએ પોસ્ટર શેર કર્યું

મુંબઈ:વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા’ લોકોને પસંદ પડી હતી અને હવે તેના વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.ફિલ્મ સુઈ ધાગા 5 વર્ષ પહેલા એટલે કે 2018માં રિલીઝ થઈ હતી.થિયેટરથી લઈને બોક્સ ઓફિસ પર વરુણ અને અનુષ્કાની ‘સુઈ ધાગા’એ ધમાલ મચાવી હતી.હવે મેક ઈન ઈન્ડિયા અભિયાનને દર્શાવતી ‘સુઈ ધાગા’ને લઈને વધુ એક […]

કોરોનાને પગલે ચીનની અર્થવ્યવસ્થાને ગંભીર અસર, આકરા પગલાને કારણે મુશ્કેલી ઉભી થઈ

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોવિડ-19નું ઉદભવ સ્થાન ગણાતા ચીનમાં કોરોનાને પગલે અર્થતંત્ર ખોરવાયું છે. જેના પરિણામે ચીનના આર્થિક વિકાસ દરના લક્ષ્યમાં કાપ જોવા મળી રહ્યો છે. ચીનમાં આ વર્ષ માટે સામાન્ય કહી શકાય તેવો પાંચ ટકાના આર્થિક વિકાસનો દરનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકારના એક વર્કિંગ રિપોર્ટ અનુસાર, નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે એનપીસીએ પોતાના […]

અરુણાચલ પ્રદેશના ઘારાસભ્યની પીએમ મોદીને ચાઈનિઝ CCTV પર પ્રતિબંધ મૂકવાની વિનંતી,કહ્યું આ માધ્યમ દ્રારા ચીન જાસૂસી કરે છે

અરુણાચલ પ્રદેશના નેતાનો પીએમ મોદીને પત્ર કહ્યું ચાઈનિઝ સીસીટીવી બંધ કરવા જોઈએ આ માધ્યમથી ચીન ભારતમાં જાસૂસી કરે છે ગુહાવટીઃ- ચીન સતત ભારત પર પેની નજર રાખી રહ્યું છે આવી સ્થિતિમાં ચીન પર ભારતની પણ નજર છે જો કે તાજેતરમાં  અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે જેમાં ચાઈનિઝ સીસીટીવી કેમેરા […]

ચીન ઉપર પ્રતિબંધને લઈને અમેરિકાએ સહયોગી દેશો સાથે ચર્ચા કરી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. ચીને યુદ્ધમાં રશિયાને સમર્થન આપ્યું હતું. જ્યારે ભારતે ન્યૂટ્રલ રહીને યુદ્ધને સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યું છે. દરમિયાન હવે ચાઈન રશિયાને સૈન્ય સહાય આપી રહ્યાંનું સામે આવતા અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ […]

ચીનમાં વાયરસનો ટ્રિપલ એટેક,કોરોનાથી રાહત મળી તો ઈન્ફલ્યુએન્ઝા અને નોરાવાયરસે મચાવ્યો કહેર  

દિલ્હી:ચીન એક વાયરસ ફેલાવતો દેશ બની રહ્યો છે, જે વિશ્વને તબાહ કરી શકે છે.કોરોના પછી હવે અહીં ઈન્ફ્લુએન્ઝા અને નોરાવાયરસના કેસ વધી રહ્યા છે.ચીનના બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ઈન્ફલ્યુએન્ઝાના કેસ કોરોનાવાયરસને પાછળ છોડીને બેઈજિંગમાં સૌથી ખતરનાક વાયરસ બની ગયા છે કારણ કે સમગ્ર દેશમાં […]

વિશ્વભરમાં વધતી ભૂંકપની ઘટનાઓ વચ્ચે હવે ચીનના શિજયાંગમાં 5.1ની તીવ્રતાનો  ભૂકંપ

ચીનમાં ભૂકંપના આચંકાઓ આવ્યા ચીનના શિજયાંગમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાઈ દિલ્હીઃ- છએલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરના કેટલાક દેશોમાં સતત ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના સામે આવી રહી છે તુર્કી ,સિરીયા, અફઘાનિસ્તાન બાદ હવે આજે ચીનના શિજયાંગની ઘરતી ઘ્રુજી ઉઠી છએ પ્રકાપ્ત વિગત પ્રમાણે ચીનના ઉત્તર પશ્ચિમ પ્રાંત શિનજિયાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાઇના અર્થક્વેક નેટવર્ક  પ્રમાણે […]

ચીને 10 લાખ તિબેટીયન બાળકોને પરિવારથી અલગ કરાયાં, UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ચીને લગભગ 10 લાખ તિબેટીયન બાળકોને તેમના પરિવારથી અલગ કર્યા છે. ચીને આ બાળકોને સરકારી બોર્ડિંગ સ્કૂલોમાં રાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ત્રણ માનવાધિકાર નિષ્ણાતોએ આ રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે કે ચીન આ તિબેટીયન બાળકોને તેમની માતૃભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસના અભ્યાસથી દૂર રાખવા માંગે છે. તિબેટીયન લઘુમતીના બાળકોને ચીની ભાષામાં અભ્યાસ કરવાની […]

પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી

નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા […]

ભારત સરકારની તાબડતોડ કાર્યવાહી,લોન અને સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ,ચીન સાથે હતી સબંધિત!

દિલ્હી:ભારત સરકારે ચાઈનીઝ કનેક્શન સાથે લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે.ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો છે. આ એપ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે […]

અમેરિકાએ ચીનનું જાસુસી બલૂન તોડી પાડ્યું, ચીન થયું ગુસ્સે,અમેરિકાને આપી આ સલાહ

દિલ્હી:રવિવારે એક નિવેદનમાં,ચીનના વિદેશ મંત્રાલયે ચીનના માનવરહિત હવાઈ વાહન પર અમેરિકાના બળના ઉપયોગ સામે સખત અસંતોષ અને વિરોધ વ્યક્ત કર્યો હતો.વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,ચકાસણી બાદ ચીની પક્ષે વારંવાર યુએસ પક્ષને એરશીપના નાગરિક સ્વભાવ વિશે જાણ કરી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનો પ્રવેશ સંપૂર્ણપણે અનપેક્ષિત હતો.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,ચીની પક્ષે સ્પષ્ટપણે યુએસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code