1. Home
  2. Tag "china"

સ્પેસમાં ચાલબાજ ચીનની નવી ચાલ, વિશ્વની જાસૂસી માટે કરી રહ્યું છે આ કરતૂત

નવી દિલ્હી: ચાલબાજ ચીન તેની વિસ્તારવાદ સહિતની કેટલીક નીતિઓને કારણે પહેલાથી જ કુખ્યાત છે અને વિશ્વ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સતત પ્રયાસો કરતું રહે છે. ચીન જાસૂસી માટે પણ કુખ્યાત છે. હવે, ચીન પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 13,000 ઉપગ્રહો દ્વારા મેગાકોન્સ્ટેલેશન તૈયાર કરી રહ્યું છે. આ નેટવર્ક ચાઇનીઝ 5G મોબાઇલ ઇન્ટરનેટ એક્સટેન્શન કેનેરનો ભાગ હોવાનું […]

યુક્રેન સંકટ મામલે અમેરિકા એકલું પડ્યું – ચીને રશિયાના સમર્થનમાં કહી આ વાત

યુક્રેન વિવાદ મામલે અમેરિકા પડ્યું એકલું ચીન રશિયાના પડખે આવી ઊભું દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેન સંકટ સામે અમેરિકા ઝઝુમી રહ્યું છે ત્યારે હવે અમેરિકાને ચીનના સમર્થન મળવાની કોઈ શક્યતા નથી વાત જાણે એમ છે કે ચીન હવે રશિયા સાથે આવીને ઊભુ રહ્યું છે.રશિયાનું સમર્થન કરતા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દેશની કાયદેસર સુરક્ષાની […]

અરુણાચલ પ્રદેશથી ગાયબ થયેલા યુવકને ચીને શોધ્યો, ટૂંકમાં ભારતમાં થશે વાપસી: ભારતીય સેના

અરુણાચલથી લાપતા યુવકને ચીની PLAએ શોધી કાઢ્યો જલ્દી ભારતમાં થશે વાપસી ભારતીય સેનાએ આપ્યું નિવેદન નવી દિલ્હી: ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશથી એક યુવક લાપતા થયો હતો, જેને હવે ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ શોધી કાઢ્યો છે તેવો દાવો ભારતીય સેનાએ કર્યો છે. આ અંગે તેજપુરના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડાએ કહ્યું કે, ચીની સેનાએ અમને જણાવ્યું […]

ચીને હવે ગોળીઓનો સામનો કરવા માટે વિકસિત કર્યું વિશ્વનું પ્રથમ બોડી શીલ્ડ, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: ચીન પોતાના સૈનિકોને હવે અનેક પ્રકારના હુમલાથી બચાવવા માટે વિશ્વનું સૌપ્રથમ લાઇટ વેઇટ અને લવચીક બોડી શિલ્ડ બનાવ્યું છે. આ શિલ્ડ પર આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિયરી ગોળીઓના ત્રણ રાઉન્ડ મારવામાં આવ્યા હતા, બંદૂકને બોડી શિલ્ડ પર પોઇન્ટ બ્લેન્ક રેંજથી ગોળી ચલાવવામાં આવી હતી. પરંતુ આ ગોળીએ બખ્તરને વીંધવામાં નિષ્ફળ નિવડી હતી. એક વખત ગોળી […]

ચાલબાજ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે ભારતના યુવકનું કર્યું અપહરણ

ચીનની વધુ એક અવળચંડાઇ અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને ભારતીય કિશોરનું કર્યું અપહરણ અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદે કર્યો આ દાવો નવી દિલ્હી: ભારત અને લદ્દાખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાજ ચીન માત્ર વાતચીતનું નાટક કરી રહ્યું છે અને પોતાના નાપાક હરકતોને વારંવાર દોહરાવી રહ્યું છે. એક આરોપ છે કે ચીનની પીપલ્સ […]

ચીનની ધમકીથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે કરોડો રૂપિયાનું વળતર આપવા લાચાર

ચીનની ધમકી સામે ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન હવે આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે આપશે કરોડોનું વળતર ચીને આપી હતી આવી ધમકી નવી દિલ્હી: આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન આર્થિક રીતે ચીનનું જ ગુલામ છે અને હવે આ વાત સાબિત પણ થઇ છે. ચીન પોતાનું ધાર્યું કામ પણ પાકિસ્તાન પાસે પાર પડાવે છે. થોડાક સમય પહેલા પાકિસ્તાનના […]

પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાને પડી રહી છે ચીનની દોસ્તી ભારે,દેશનું સોનું વેચવા માટે મજબૂર

શ્રીલંકાની આર્થિક સ્થિતિ વધુ બગડી દેશનું સોનું વેચીને જીવવા મજબૂર ચીન પાસેથી લીધી છે મોટી રકમની લોન દિલ્હી: પાકિસ્તાન બાદ શ્રીલંકાની પણ હવે આર્થિક હાલત બગડી છે. જાણકારી અનુસાર શ્રીલંકા હાલ મોટી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે તેની હાલત એવી થઈ ગઈ છે કે,દેશની સરકાર રિઝર્વમાં પડેલું સોનું પણ વેચવા તૈયાર થઈ […]

શ્રીલંકાના દરિયા કિનારે ચીન ઉભુ કરી રહ્યું છે વિશાળ શહેર

દિલ્હીઃ શ્રીલંકામાં કોલંબો પોર્ટ સિટીને મોટાભાગના અધિકારીઓ એક ઈકોનોમિક ગેમ ચેન્જર માને છે. શ્રીલંકાની રાજધાનીના સમુદ્ર કિનારે વસેલુ એક ભવ્યનગર છે. કોલંબો નજીકમાં સમુદ્રની રેત ઉપર વસેલા વિશાળકાય શહેરને એક હાઈટેક સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દુબઈ, મોનાકો અને હોંગકોંગ સાથે ઓફશોર આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો, રહેણાંક વિસ્તારો અને દરિયાઈ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ સિટીનું […]

ચીનમાં વસ્તીવૃદ્વિ દર સળંગ પાંચમાં વર્ષે ઘટ્યો, અર્થતંત્ર પર કટોકટીનો ખતરો

નવી દિલ્હી: ચીનની વસ્તીમાં વધારાને બદલે ઘટાડો થઇ રહ્યો છે. તેની વસ્તીમાં માત્ર પાંચ લાખ લોકોની જ વૃદ્વિ થઇ છે જે અગાઉના વર્ષે 10 લાખથી વધારે હતી. આમ સળંગ પાંચમાં વર્ષે તેની વસ્તી સતત વધી છે. વિશ્વના બીજા નંબરના અર્થતંત્ર પર કટોકટીનો ખતરો તોળાઇ રહ્યો છે. નેશનલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સ અનુસાર, વર્ષ 2021ના અંતે ચીનની […]

લદ્દાખ સરહદે તણાવ વચ્ચે પણ ભારત-ચીન વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર, આંકડો જાણીને નવાઇ લાગશે

ભારત-ચીન તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર વર્ષ 2021માં બંને દેશો વચ્ચે 125 અબજ ડોલરનો વેપાર થયો ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code