1. Home
  2. Tag "china"

ભારતના પડોશી દેશોમાં પણ વીજળીની ભારે અછત, પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી

દિલ્હીઃ દેશમાં કોલસાની અછતના કારણે અનેક રાજ્યોમાં વીજળી કાપની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કોલસાનું ઉત્પાદન વધારવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. જો કે, આ વખતે કોલસાનું ઉત્પાદન પહેલાની સરખામણીએ 19.33 ટકા જેટલુ વધ્યું છે. બીજી તરફ વીજળીની માંગ અને ઉત્પાદનમાં પણ વધારો છે. ત્યારે કોલસાની અછતના કારણે ભારતના પડોશી દેશોની શુ […]

કોરોના રોગચાળા વચ્ચે વધુ એક ભયાનક બિમારીનો તોળાતો ખતરો, WHOએ આપી ચેતવણી

કોરોના રોગચાળા વચ્ચે બર્ડ ફ્લૂનો તોળાતો ખતરો આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી આ અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલમાં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ દરમિયાન વધુ એક રોગચાળાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ […]

તાઇવાનનો ચીનને જડબાતોડ જવાબ: ચીન અમારું ભાવિ નક્કી ના કરી શકે

ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહી છે તકરાર ચીન તાઇવાન પર કબ્જો કરવા કરી રહ્યું છે પ્રયત્ન ચીન તાઇવાનનું ભવિષ્ય નક્કી ના કરી શકે: તાઇવાન રાષ્ટ્રપતિ નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ચીન અને તાઇવાન વચ્ચે તકરાર ચાલી રહી છે. એક તરફ ચીન જ્યારે તાઇવાન પર કબ્જો જમાવવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તાઇવાને શક્તિ […]

બલૂચ વિદ્રોહીઓના ચીની નાગરિકો પર હુમલાથી ચીન ડર્યું, હવે ગ્વાદરને બદલે કરાચીને બનાવશે CPECનું કેન્દ્ર

બલૂચ વિદ્રોહીઓથી ચીન ફફડી ઉઠ્યું હવે CPECના મુખ્ય કેન્દ્ર તરીકે ગ્વાદરને પડતું મૂકાયું હવે તેને જગ્યાએ આ માટે કરાચીનો વિકાસ કરાશે નવી દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ સતત હુમલો કરી રહ્યા છે. આ કારણોસર હવે ચીન ફફડી ઉઠ્યું છે. જેની એવી અસર થઇ છે કે અંતે ચીને અને પાકિસ્તાને ગ્વાદર પોર્ટને ચીન અને પાકિસ્તાન આર્થિક […]

ચીનની અરૂણાચલમાં હલચલ, ભારતીય જવાનોએ પરત ચીનને રસ્તો બતાવ્યો

દિલ્લી:  ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર નાના મોટા છમકલા થતા રહે છે, ચીની સૈનિકો દ્વારા અવાર નવાર ભારતીય સીમામાં ઘુસણખોરી કરવામાં આવે છે અને ભારતીય સેના દ્વારા પણ દર વખતે જડબાતોડ જવાબ આપવામાં આવે છે.  ભારત અને ચીન બંને એવા પડોશી દેશ જેમના સંબંધોમાં સતત ચડાવ-ઉતાર આવ્યા કરે છે સમગ્ર દુનિયા પર આ બંને […]

ચીને પરમ મિત્ર પાકિસ્તાનને વધુ ક્ષમતાવાળા ડ્રોન આપશે, ભારતીય સુરક્ષા એજન્સીઓ બની સાબદી

દિલ્હીઃ ભારતને પરેશાન કરવા માટે રોજ નવી-નવી તરકીબ અજમાવે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ભારતમાં ભાંગફોડ કરવા માટે કાવતરા રચે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ડ્રોન મારફતે ભારતના સરહદી જિલ્લામાં હથિયાર ઘુસાડવાનો પ્રયાસ કરે છે. દરમિયાન પાકિસ્તાને ચીનથી વધારે પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોન લીધા હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળતા તંત્ર એલર્ટ […]

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]

ચીનમાં ઉઈગરો સાથે અમાનવીય વ્યવહાર કરાતો હોવાની પૂર્વ પોલીસ અધિકારીની કબુલાત

ચીની શાસકો અને અધિકારીઓ ગુજારે છે અત્યાચાર મોટા સાથે બાળકોને પણ કરાય છે ટોર્ચર ગોળી મારવાની વિરોધ કરનારાઓને ધમકી કોઈ ગુના વિના ઉઈગરોની કરાય છે ધરપકડ દિલ્હીઃ ચીનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા શિનજીયાંગમાં ઉઈગર લોકોને શાસકો દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યાં છે. જેની માહિતી ચીનના પૂર્વ પોલીસ જાસુસ અધિકારીએ આપી છે. તેમણે કહ્યું કે, પોલીસના અધિકારી-કર્મચારીઓ […]

ચીનની અવળચંડાઇ, તાઇવાનને ડરાવવા એક જ દિવસમાં 39 લડાકૂ વિમાનો સાથે કરી ઘૂસણખોરી

ચીનની દાદાગીરી હવે તાઇવાનને ડરાવવા માટે એક જ દિવસમાં 39 ફાઇટર જેટ્સ સાથે ઘૂસણખોરી કરી તાઇવાને પણ જવાબી કાર્યવાહી કરી નવી દિલ્હી: ભારત સાથે દુશ્મનાવટ વહોરનાર ચીન હવે તાઇવાન સામે દિન પ્રતિદિન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ચીની સેનાએ હવે એવી કાર્યવાહી કરી છે જેનાથી તાઇવાન ભડક્યું છે. ચીને એક  જ દિવસમાં 39 ફાઇટર જેટ […]

NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર ચીનના નાપાક ઈરાદાઓને નાકામ બનાવવા માટે ભારતે પણ પોતાની તૈયારીઓ તેજ બનાવી છે. ચીનની સેનાને તેની ભાષામાં જ જવાબ આપવા માટે પૂર્વ લદ્દાખના ફારવર્ડ વિસ્તારમાં ભારતીય સેનાએ કે-9 સ્વચાલિત હોવિત્ઝર રેજિમેન્ટ તૈયાર કર્યાં છે. આ તોપ લગભગ 50 કિમી દૂર ઉપસ્થિત દુશ્મનના ઠેકાણાઓ ઉપર હુમલો કરવા સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code