1. Home
  2. Tag "china"

ક્વાડ પર ચીન કેમ છે લાલચોળ? ચીને આ કારણ આપ્યું

ક્વાડને લઇને ચીન રઘવાયું થયું કહ્યું – ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી રહ્યો છે ક્વાડ ઇન્ડો-પેસિફિકમાં કલહનું કારણ બનશે નવી દિલ્હી: ક્વાડને લઇને ચીન રઘવાયું થયું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. ગત શુક્રવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં યોજાયેલી ક્વાડ સમિટને લઇને ચીન લાલચોળ થયું છે. આ […]

યુએનમાં પીએમ મોદીએ પાકિસ્તાનની સખ્ત શબ્દોમાં કરી નિંદા, ચીનને પણ આપી ચેતવણી – કહ્યું, આતંકવાદને આશ્રય આપતા લોકો એ સુધરવું જોઈએ

પીએમ મોદીની યુએનમાં આતંકવાદ સાને લલકાર પાકિસ્તાનનું નામ લીધા વિના પાક પર સાધ્યું નિશાન ચીનને આપી ચેતવણી   દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને શનિવારના રોડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી, આ સમય દરમિયાન તેમણે પાકિસ્તાનને નામ લીધા વિના આડે હાથ લીધું હતું અને આતંકીઓને આશ્રય આપનારાઓ હવે સુધરવું જોઈએ તેમ કહ્યું હતું. […]

ભારતીય સેના થશે વધારે મજબૂત, અમેરિકા પાસેથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવામાં આવશે

નવી દિલ્લી:  છેલ્લા કેટલાક સમયથી જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર અટકચાળા કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા દેશની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર હવે અમેરિકા પાસેથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે. અમેરિકાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રમાં […]

ચીનના હેકરો ભારતીય મીડિયા અને પોલીસનો ડેટા ચોરી કરી રહ્યું છે:અમેરિકાની કંપનીનો દાવો

ભારતનો ડેટા ચોરી કરી રહ્યું છે ચીન ચીન બની રહ્યું છે ચોર અમેરિકાની કંપનીનો દાવો દિલ્લી: વિંછી હંમેશા પોતાની ડંખ મારવાની આદત ના છોડે, આ કહેવત હવે ચીનને લાગું પડી રહી છે. ગલવાન ઘાટીમાં ચીન દ્વારા જે અસરાહનીય પ્રવૃતિ કરવામાં આવી તે બાદ ભારતે દરેક ક્ષેત્રે ચીનને ફટકો માર્યો છે, સાથે તેને પાઠ ભણાવ્યો છે, […]

વિસ્તારવાદી ચીનની નજર પાકિસ્તાનની ધરતી ઉપરઃ 50 લાખ નાગરિકોને પાકિસ્તાન મોકલશે ચીન

દિલ્હીઃ પાકિસ્તાનમાં ચીનની દરમિયાનગીરીમાં સતત વધારો થઈ ગયો છે. ચીન સતત પોતાના નાગરિકોને એલગ-અલગ પ્રોજેક્ટના બહાને પોતોના નાગરિકોને મોકલી રહ્યું છે. જેથી એવુ મનાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકોનો દબદબો હશે. પહેલા ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારેના નિર્માણ મારફતે અને હવે પાકિસ્તાનમાં મેડિકલ સુવિધાઓને મજબુત કરવાના બહાને પોતાના નાગરિકોને મોકલી રહ્યું છે. ચીન આગામી […]

પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે ચીનનું ગુલામ, આ છે તેનું કારણ

ચીનની આર્થિક ગુલામી તરફ આગળ વધતું પાકિસ્તાન આગામી પાંચ વર્ષમાં 50 લાખ ચીની નાગરિકો પાકમાં કામ કરતા હશે પાકિસ્તાન પર 24 અબજ ડોલર તો ખાલી ચીનનુ જ દેવુ છે નવી દિલ્હી: પાકિસ્તાન ચીન તેનું ગાઢ મિત્ર હોય તેવું ગાણું ગાતું હોય છે પરંતુ હકીકતમાં પાકિસ્તાન ચીનનું આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવું […]

ચીનની સેનાએ હવે રાત્રીના સમયે લદ્દાખ સરહદે શરૂ કર્યો યુદ્વાભ્યાસ, આ છે કારણ

ચીન ફરીથી ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યું છે લદ્દાખ સરહદને અડીને ચીનની સેનાએ યુદ્વાભ્યાસ શરૂ કર્યો રાત્રીના સમયે કરી રહ્યા છે નાઇટ ડ્રીલ નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે વિવાદને ઉકેલવા માટે અનેકવાર મંત્રણા થઇ હોવા છતાં પણ ચીન સતત ઉશ્કેરણીજનક હરકતો અને અટકચાળો કરીને LAC પર શાંતિ સ્થાપવાના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. હવે […]

ચીનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક કોરિડોરની ગોકળગાય ગતિથી ચીન પાકિસ્તાન પર ભડક્યું, ચીનના રાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં ઢીલાશથી ચીન પાકિસ્તાન પર ભડક્યું પાકિસ્તાનમાં ચીનનો આ પ્રોજેક્ટ ગોકળગાય ગતિએ ચાલી રહ્યો છે ચીનનારાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી નવી દિલ્હી: પાકિસ્તાનને પોતાનું નિકટવર્તી ગણાવતું ચીન હવે પાકિસ્તાન પર જ ભડક્યું છે. હકીકતમાં, ચીનની આ નારાજગી પાછળ ચીનની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડના ભાગરૂપે બની રહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે. […]

અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ત્રણ ચીની અંતરિક્ષ યાત્રીઓ પરત ફર્યા, બનાવ્યો આ રેકોર્ડ

અંતરિક્ષમાં 90 દિવસ સુધી રહ્યા બાદ ચીની અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા આ અંતરિક્ષ યાત્રીઓએ બે વાર સ્પેસ વૉક કરરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે સૌથી લાંબા સમય સુધી ચાલક દળ તરીકે ત્રણ મહિનામાં અંતરિક્ષમાં પસાર કર્યા નવી દિલ્હી: અંતરિક્ષમાં 90 દિવસનો સમય વ્યતિત કર્યા બાદ ચીનના ત્રણ અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા ફરી […]

ભારતના આ મિસાઇલ કાર્યક્રમથી ભડક્યું ચીન, જાણો શું કહ્યું?

ભારતના મિસાઇલ કાર્યક્રમ પર ભડક્યું ચીન ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દરખાસ્તનો હવાલો આપી ચિંતા જાહેર કરી ભારત આગામી સમયમાં તેની 5000 કિલોમીટર રેન્જની મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે નવી દિલ્હી: અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પરમાણુ સબમરીન કરારથી ચીન ભડક્યું છે અને હવે ભારતના મિસાઇલ કાર્યક્રમ પર પણ ભડક્યું છે. ચીને વર્ષ 1998ના પરમાણુ પરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code