1. Home
  2. Tag "china"

ભારતના આ મિસાઇલ કાર્યક્રમથી ભડક્યું ચીન, જાણો શું કહ્યું?

ભારતના મિસાઇલ કાર્યક્રમ પર ભડક્યું ચીન ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દરખાસ્તનો હવાલો આપી ચિંતા જાહેર કરી ભારત આગામી સમયમાં તેની 5000 કિલોમીટર રેન્જની મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે નવી દિલ્હી: અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પરમાણુ સબમરીન કરારથી ચીન ભડક્યું છે અને હવે ભારતના મિસાઇલ કાર્યક્રમ પર પણ ભડક્યું છે. ચીને વર્ષ 1998ના પરમાણુ પરીક્ષણ […]

ચીનની તાનાશાહી: ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવા વર્લ્ડ બેંક પર કર્યું હતું દબાણ

ડ્રેગનની વધુ એક દાદાગીરી સામે આવી ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવા માટે ચીને વર્લ્ડ બેંક પર કર્યું હતું દબાણ એક રિપોર્ટમાં થયો આ ચોંકાવનારો ખુલાસો નવી દિલ્હી: ચીનની વધુ એક તાનાશાહી સામે આવી છે. વિશ્વભરમાં કારોબારી સુગમતા માટે માપદંડ મનાતી વર્લ્ડ બેંકની ડૂઇંગ બિઝનેસ રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. એક તપાસમાં વર્લ્ડ બેંક તરફથી […]

વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં એક આર્ટિકલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ લેખ ચીનની વેબસાઈટ સોહૂ પર 2013માં લખવામાં આવ્યો હતો. તાઈવાનને લઈને ચીનના આક્રમક નીતિઓને લઈને આ આર્ટિકલ ફરીથી વાયરલ થયો છે. આ આર્ટીકલમાં ચીનના કેટલાક સૈન્ય અધિકારી, રિટાયર્ડ સૈન્ય અધિકારી, એક્સપટર્સ અને એનાલિસ્ટસની વાતોનો ઉલ્લેખ કરાયો છે. આ આર્ટિકલમાં કહેવાયું છે કે, ચીન 2025 સુધીમાં […]

ચીનની આર્થિક સ્થિત ખરાબ, હવે રિઝર્વ ક્રૂડ વેચવા કાઢ્યું

ચીન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે ચીને પ્રથમ વખત રિઝર્વ ક્રૂડ વેચવા કાઢ્યું આ પગલું ક્રૂડ ઑઇલના ભાવને અંકુશમાં રાખવા લેવામાં આવ્યું છે :ચીન નવી દિલ્હી: અમેરિકાની વેપાર મુદ્દે વધી રહેલી કડકાઇ તેમજ દિગ્ગજ કંપનીઓના ભારત તરફ વધતા ઝોકથી ચીન આર્થિક મુશ્કેલીમાં સપડાઇ તેવી શક્યતા વધી છે. ચીનની આર્થિક પરિસ્થિતિ એટલી તંગ છે કે […]

આટલા બધા મચ્છરોનું થાય છે શું? ચીનની આ ફેક્ટરી કે જ્યાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છર પેદા થાય છે, વાંચો શું છે હકીકત

મચ્છરના કારણે વિશ્વમાં અનેક પ્રકારની બીમારી ફેલાતી હોય છે. ચીકનગુનિયા, ડેન્ગ્યુ જેવી બીમારી મચ્છરોના કારણે થાય છે ત્યારે ચીનથી એવી જાણકારી મળી છે ત્યાં એક ફેક્ટરી દર અઠવાડિયે 2 કરોડ મચ્છરને પેદા કરે છે. આપણા દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકો મચ્છરોને ખતમ કરવા અને તેનાથી થતી બીમારીઓથી બચવા અનેક રીતો શોધવામાં લાગ્યા છે ત્યારે ચીનમાં એ […]

અમેરિકા પર ફરીથી 9/11 જેવો હુમલો થઇ શકે છે, ચીને આશંકા વ્યક્ત કરી

અમેરિકા પર ફરીથી 9/11 જેવો હુમલો થઇ શકે ચીને 9/11ની વરસી પર આ હુમલાની આશંકા વ્યક્ત કરી અમને દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યું છે અમેરિકા: ચીન નવી દિલ્હી: 9/11ને 20 વર્ષ પૂરા થવા પર ચીને આશંકા વ્યક્ત કરી છે. ચીને અમેરિકામાં ફરી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર અમેરિકામાં 9/11 જેવો હુમલો […]

ચીને હવે કર્યું એવું કામ જેનાથી ભારતનું ટેન્શન વધશે

ભારતનું ટેન્શન વધારી રહ્યું છે ચીન ભારતીય સરહદ પાસે ચીન બનાવી રહ્યું છે એરપોર્ટ ચીન 30 એરપોર્ટ બનાવી રહ્યું છે નવી દિલ્હી: ભારતની સીમાને અડીને ચીન છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે પરંતુ ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર સર્જાયેલા તણાવ બાદ ચીને સુવિધાઓ ઉભી કરવાની ઝડપને પણ વધારી દીધી છે. […]

ચીને અફઘાનિસ્તાનને 31 મિલિયન અમેરિકી ડૉલરની મદદનું કર્યું એલાન

ચીને અફઘાનિસ્તાન માટે ખજાનો ખોલ્યો ચીને તાલિબાનને 31 મિલિયન અમેરિકી ડૉલરની મદદ કરવાનું કર્યું એલાન અરાજક્તા ખતમ કરવા માટે આ આવશ્યક છે: ચીન નવી દિલ્હી: અફઘાનિસ્તાન માટે ચીને ખજાનો ખોલ્યો છે. તાલિબાનની સરકાર બનતા જ ચીને બુધવારે 310 લાખ અમેરિકન ડોલરની મદદનું એલાન કર્યું છે. તાલિબાનને મદદની જાહેરાત કરતા ચીને કહ્યું હતું કે, આ અરાજક્તા […]

જો બાયડને ચીન પર સાધ્યું નિશાન, કહ્યું – આ કારણે ચીન તાલિબાનને કરી રહ્યું છે મદદ

અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને ચીન પર નિશાન સાધ્યું કહ્યું આખરે ડ્રેગન તાલિબાનની મદદ કેમ કરી રહ્યું છે અમેરિકા નવા મંત્રીમંડળના ગઠનને લઇને પણ ચિંતિત છે નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ચીન પર નિશાન સાધ્યું છે. જો બાયડને ચીનની તુલના પાકિસ્તાન સાથે કરી છે. એક સંમેલનમાં બાયડને કહ્યું કે, ચીનને તાલિબાનની સાથે એક સમસ્યા છે. આ […]

ચીનના જેજીયાંગ પ્રાંતમાં સંશોધકોને 9000 વર્ષ જૂની બીયરના અવશેષો મળ્યા

ચીનના જેજિયાંગ પ્રાંતમાં બીયરના અવશેષો મળ્યા સંશોધકોને 9000 વર્ષ જૂની બીયરના અવશેષો મળ્યા માટીના વાસણોમાં આ અવશેષો મળ્યા છે નવી દિલ્હી: ચીનના જેજિયાંગ પ્રાંતમાં બીયરના અવશેષો મળ્યા છે. ચીનના જેજિયાંગ પ્રાંતના યિવૂ શહેર નજીક આવેલા એક પ્રાચીન સ્થળના ખોદકામ દરમિયાન સંશોધકોને 9000 વર્ષ જૂના બીયરના અવશેષો મળ્યા છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, માટીના વાસણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code