1. Home
  2. Tag "china"

અમેરિકાને મહાસત્તા તરીકે ટકી રહેવામાં ફાંફા પડી રહ્યા છે: વિદેશમંત્રી

જેજી ક્રોફર્ડ ઓરેશન 2021ને વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધિત કરી અમેરિકાને મહાસત્તા બની રહેવામાં ફાંફા પડી રહ્યા છે ચીનની વધી રહેલી તાકાત વિશ્વ માટે પડકાર બની શકે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યું હતું તેમજ ભારત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિશ્વ આંતરરાષ્ટ્રીય સંબંધોના નવા તબક્કામાં પ્રવેશ કરી […]

ચીનમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,લોકોમાં ભયનો માહોલ

ભૂકંપના આંચકાથી ચીન હચમચી ગયું દેશના બે વિસ્તારોમાં આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.6 અને 4.7 ની તીવ્રતા બેઇજિંગ:ચીનમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર 4.6 અને 4.7 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. પહેલો આંચકો દેશના જંગગુયમાં અનુભવાયો હતો, જ્યારે બીજો આંચકો સાચેમાં અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર […]

ચીનની સાથે મળીને નવું અફઘાનિસ્તાન બનાવવાનું તાલિબાનોનું પ્લાનિંગ, જાણો ડ્રેગનની આની પાછળ શું છે ચાલ?

ચીનની મદદથી નવુ અફઘાનિસ્તાન બનાવશે તાલિબાનો ચીન સાથે તાલિબાન બનાવી રહ્યું છે નવી રણનીતિ ચીન તાલિબાન દ્વારા બગરામ એરબેઝને હડપી લેવાનું પણ ષડયંત્ર રચી રહ્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ હવે તાલિબાન નવી સરકારની રચના કરવા જઇ રહી છે. આ દરમિયાન તાલિબાન અને ચીનની મિત્રતાના અહેવાલો વહેતા થયા છે. તાલિબાનોએ ચીનના ભરપૂર […]

ચીને હવે આ રીતે બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી

ચીન સતત વધારી રહ્યું છે તેની પહોંચી હવે મ્યાનમાર થકી બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી ચીન હવે ભારતના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં પહોંચ વધારી રહ્યું છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદની નીતિને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે અને કોઇને કોઇ રીતે તે ભારતને ઘેરવા માટે અનેક હરકતો કરતું હોય છે. હવે ચીને ભારતના પ્રભાવ ધરાવતા હિંદ […]

ચીનઃ ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરથી બાળકોને બચાવવા લેવાયો આકરો નિર્ણય

અઠવાડિયામાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ્સ રમી શકશે ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર અત્યાર સુધીનો આ સૌથી આકરો પ્રતિબંધ દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દુનિયાના એક દેશોમાં હાલ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી હવે બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટરના એડીક્ટ બની રહ્યાં છે. દરમિયાન ઓનલાઈન ગેમ્સની માઠી અસરને ચીને બાળકોના ભવિષ્યને તેની નકારાત્મ અસરથી […]

અફઘાનિસ્તાનમાં ચાલેલી લડાઇમાં તાલિબાન-અમેરિકા નહીં પરંતુ આ દેશ ફાવી ગયું

અફઘાનિસ્તાનની લડાઇમાં તાલિબાન-અમેરિકા નહીં ચીન ફાવી ગયું ચીને 20 વર્ષમાં પોતાના કદનો સતત વિસ્તાર કર્યો છે હિંદ મહાસાગરમાં પણ અમેરિકાને દબદબાને પડકાર આપી રહ્યું છે નવી દિલ્હી: કાબૂલ એરપોર્ટથી અંતે અમેરિકાની છેલ્લી સૈન્ય ટૂકડીએ પણ દેશવાપસી કરી છે. આ છેલ્લા પ્લેનની સાથે લગભગ 20 વર્ષથી ચાલી રહેલી મહાજંગનો અંત આવ્યો છે. તાલિબાન અને અમેરિકા વચ્ચેની […]

ચીનઃ દલાઈ લામાની તસ્વીર રાખનારા 60 તિબેટીયનોની કરાઈ ધરપકડ

દિલ્હીઃ વિસ્તારવારી ચીન અને ભારત વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત દ્વારા ચીન દ્વારા તિબેટીયનો ઉપર ગુજારવામાં આવતા અત્યાચારના કારણે અનેક તબિટીયનોએ ભારતમાં શરણ લીધું છે. દરમિયાન ચીનના અધિકારીઓએ આધ્યત્મિક ગુરૂ દલાઈ લામાની તસ્વીરો રાખવા બદલ 60 જેટલા તિબેટીયનોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભારતમાં રહેતા એક તિબેટીયને જણાવ્યું કે, […]

ચીનનો કાંકરીચાળો, હવે હિમાલયના શિખરોની ટોચ પર યુદ્વાભ્યાસ કરીને ભારતને આપી ચેતવણી

ચીને ફરી એક વખત કર્યો કાંકરીચાળો હવે હિમાલયના શિખરની ટોચ પર કર્યો યુદ્વાભ્યાસ આ યુદ્વાભ્યાસથી ભારતને આપી ચેતવણી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણા છતાં ચીન પોતાની ખરાબ નિયતને અંજામ આપવા અટકચાળો કરી રહ્યું છે. હવે ભારતને ચેતવણી આપવા […]

તાલિબાનના સમર્થન પાછળ ચીનની મેલી મુરાદઃ અફઘાનિસ્તાનના ભૂગ્રભમાં રહેલા કુદરતી ખજાના ઉપર નજર

દિલ્હીઃ અમેરિકાએ જ્યારે વર્ષ 2001મા અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા આજની પરિસ્થિતિથી બીલકુલ અલગ હતી. ત્યારે ટેસ્લા જેવી કંપનીઓ ન હતી કે, આઈફોન, હવે આ આધુનિક અર્થવ્યવસ્થાનો મુહત્વ ભાગ છે. હવે હાઈટેક ચિપ અને વધારે ક્ષમતાવાળી બેટરીઓનો જમાનો છે. જેને બનાવવા માટે વિવિધ ખનીજની જરૂર છે અને અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, […]

તાનાશાહી: ચીનમાં હવે શાળાઓ અને યુનિવર્સિટીમાં શિ જિનપિંગના વિચારો વિશે ભણાવાશે

કાલ માર્ક્સની વિચારધારાને સ્થાપિત કરવા માટે ચીનમાં નિર્ણય હવે શાળાઓ-યુનિવર્સિટોમાં શી જિનપિંગના વિચારોને ભણાવાશે રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં શી જિનપિંગના વિચારોને સામેલ કરાશે નવી દિલ્હી: ચીન પોતાની તાનાશાહી અને વિસ્તારવાદની નીતિને કારણે કુખ્યાત છે. ચીનમાં ત્યાંના જ નાગરિકો પર સતત દમન અને અત્યાચાર કરવામાં આવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાની જ વિચારધારા લોકો પર થોપવા માટે બળજબરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code