1. Home
  2. Tag "china"

ચીનના નાગરિકો સહીત બ્રિટન, કેનેડા અને સાઉદીને પણ નહી મળે ભારતના ઈ-વીઝા, અન્ય 152 દેશોને મળશે આ લાભ

ચીનના નારગીકોને નહી મળે ભારતના ઈ વિઝા સાઉદી, કેનેડા અને બ્રિટન પમ આ લીસ્ટમાંથી બહાર થયા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયછી ભારત અને ચન વચ્ચે તણાવપૂર્ણ માહગોલ જોવા મળી રહ્યો છે. દેશની સીમાઓ પર આક્રમક વલણ અપનાવી રહેલા ચીનને ભારતે હવે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. જો કે, આ જવાબ એવો છે કે સીધી રીતે […]

લદાખની સાથે હવે ચીનના સૈનિકોની પીઓકેમાં પણ હલચલ, ભારત સતર્ક

ચીનના સૈનિકો પીઓકેમાં લદાખ બાદ પીઓકેમાં જોવા મળ્યા ભારતીય સેના સતર્ક દિલ્હી :ચીને ભારત સાથે પંગો લઈને એવી સ્થિતિ ઉભી કરી છે કે તે હવે તેને જ ભારે પડી રહી છે. ચીનની સ્થિતિ હાલ એવી છે કે તે નરમ પડે તો પણ વિશ્વ તેની તાકાતનો મજાક ઉડાવે અને કડક થાય તો ભારત જવાબ આપે. આવામાં […]

ચીનને હવે યુએસ આપશે ટક્કર, ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં યુએસ કરશે રોકાણ

ચીનને ટક્કર આપશે યુએસ ચીનની બેલ્ટ-રોડ-ઇનિશ્યેટિવ સામે અમેરિકા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ અમેરિકા વિશ્વના 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ નવી દિલ્હી: ચાલબાઝ અને વિસ્તારવાદ માટે કુખ્યાત એવા ચીનને ટક્કર આપવા માટે યુએસ હવે મેદાનમાં ઉતર્યું છે. ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે અમેરિકા હવે વિશ્વમાં 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. […]

શું ચીનમાં રોકાણ કરવું જોખમી છે? જાણો જાપાન દ્વારા ચીનમાં કરવામાં આવેલું રોકાણ કેવી રીતે ડૂબી ગયું

ચીનમાં જાપાને કર્યું રોકાણ હવે કરોડો રૂપિયા પર ફરી ગયું પાણી જાપાનને 3.5 બિલિયન ડોલરની ખોટ દિલ્હી :ચીનમાં જાપાન દ્વારા કરવામાં આવેલા રોકાણને ભારે નુક્સાન થયું છે. વાત સાચી છે. ચીનમાં જાપાનના સોફટ બેંક ગ્રુપ કોર્પોરેશન દ્વારા કરોડો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું પણ હવે તે રોકાણ પર પાણી ફરી ગયું છે અને જુલાઈ અને […]

ચીનમાં હવે રાષ્ટ્રપતિ જિનપિંગ જ અત્ર તત્ર સર્વત્ર, હવે તેમના વિરુદ્ધ નિવેદન આપવું પણ ગુનો ગણાશે

ચીનમાં હવે જિનપિંગ જ જિનપિંગ તેમના વિરુદ્ધ નિવેદન નહીં આપી શકાય ચીનના અન્ય દેશો સાથે બગડી શકે છે સંબંધ દિલ્હી :ચીનમાં જ્યારથી સત્તાને રાષ્ટ્રપતિ જિનપિંગ દ્વારા સંભાળવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી ચીનના અન્ય દેશો સાથે સંબંધ બગડી રહ્યા છે. આવામાં હવેચીનમાં કેટલાક એવા નિયમો બનાવાવમાં આવ્યા છે જેમાં હવે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વિરુદ્ધ […]

ચીનની દરેક ચાલ પર નજર રાખવા માટે ભારતીય સેના હવે આ શસ્ત્ર વસાવશે

ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન […]

ઘટસ્ફોટ: અરુણાચલ પ્રદેશ પાસે ચીને વસાવેલું ગામ તો 1959થી ચીનના કબ્જાના વિસ્તારમાં છે

ચીને જે ગામ વસાવ્યું છે તે વિસ્તાર ચીને ઘૂસણખોરીને કરીને કબ્જે કર્યો છે પેન્ટાગનના રિપોર્ટ અને સૂત્રોથી આ દાવો કરાયો વર્ષ 1959માં ચીની સેનાએ તેના પર હુમલો કરીને તેને કબ્જો કર્યો હતો નવી દિલ્હી: ચીનની દરેક ચાલ અને હરકતોને લઇને તાજેતરમાં જ એમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ચીનની દરેક […]

સરહદ પરની શાંતિ ડહોળવા ચીનની ઑનલાઇન હરકત, ભારતીય સૈન્ય થયું વધુ સતર્ક

સરહદ પર વિવાદ ભડકાવવા ચીનની ચાલ હવે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી રહ્યુ છે આ બાદ હવે ભારતીય સેના વધુ સતર્ક થઇ છે નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ શમ્યો નથી. સરહદ પર શાંતિ ચીનને નાપસંદ હોય તેમ તે વારંવાર શાંતિને ડહોળવા માટે અલગ અલગ ચાલો અપનાવતું હોય છે. […]

OMG! અહીં માતા-પિતા ઘરમાં પણ બાળકોને હેલ્મેટ પહેરાવીને રાખે છે, જાણો કેમ કરે છે આવું

ચીનમાં બાળકો આખો દિવસ પહેરે છે હેલ્મેટ આ પ્રકારનો ટ્રેંડ બન્યો ચર્ચાનો વિષય જાણો શા માટે કરે છે આવું ચીન અજીબોગરીબ ટ્રેંડને ફોલો કરવા માટે સમગ્ર વિશ્વમાં બદનામ છે. આજકાલ આ પ્રકારનો ટ્રેંડ ચર્ચાનો વિષય બની ગયો છે. જેમાં વાલીઓ પોતાના નાના બાળકોને હેલ્મેટ પહેરાવીને ઘરે રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે,બાળકો આખો દિવસ […]

ફટાકડાં વગર પણ બિજિંગમાં દિલ્હી જેવું પ્રદૂષણ, અનેક બિલ્ડિંગો પ્રદૂષણની ચાદરમાં લપેટાઇ

ચીનના બિજિંગમાં ભયજનક સ્તરે પ્રદૂષણ શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગ પ્રદૂષણની ચાદરમાં ખોવાઇ ગઇ એવું લાગે છે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી 200 મીટરની પણ રહી નહોતી નવી દિલ્હી: ભારતમાં દિલ્હીને સૌથી વધુ પ્રદૂષિત શહેર માનવામાં આવે છે ત્યારે ચીનની રાજધાની બિજિંગ પણ હંમેશા પ્રદૂષિત જોવા મળે છે. બિજિંગ પણ પ્રદૂષણના કારણે હેરાન પરેશાન છે. અત્યારે જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code