1. Home
  2. Tag "china"

ફટાકડાં વગર પણ બિજિંગમાં દિલ્હી જેવું પ્રદૂષણ, અનેક બિલ્ડિંગો પ્રદૂષણની ચાદરમાં લપેટાઇ

ચીનના બિજિંગમાં ભયજનક સ્તરે પ્રદૂષણ શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગ પ્રદૂષણની ચાદરમાં ખોવાઇ ગઇ એવું લાગે છે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી 200 મીટરની પણ રહી નહોતી નવી દિલ્હી: ભારતમાં દિલ્હીને સૌથી વધુ પ્રદૂષિત શહેર માનવામાં આવે છે ત્યારે ચીનની રાજધાની બિજિંગ પણ હંમેશા પ્રદૂષિત જોવા મળે છે. બિજિંગ પણ પ્રદૂષણના કારણે હેરાન પરેશાન છે. અત્યારે જ્યારે […]

ચીનની નવી ચાલ, હવે વધારે પરમાણુ શક્તિ, સમગ્ર વિશ્વમાં મચ્યો ખળભળાટ

ડ્રેગનની વધુ એક ચાલ હવે 2030 સુધી 1000થી વધારે પરમાણુ હથિયારોનું કરશે નિર્માણ યુએસના આ અહેવાલથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ નવી દિલ્હી: ચાલબાઝ ચીને હવે નવી ચાલ રમી છે. સમગ્ર વિશ્વને અંધારામાં રાખીને વર્ષ 2030 સુધી 1000 થી વધારે પરમાણુ હથિયારનું નિર્માણ કરવાનું કામ ગુપ્ત રીતે કરી રહ્યું છે. તેનાથી ખળભળાટ મચ્યો છે. પીપલ્સ રિપબ્લિક ઑફ […]

ચીનની ચાલ, હવે બનાવી રહ્યું છે સૌથી મોટા મિસાઇલ બંકરો, વિશ્વના અનેક દેશો થયા ચિંતાતુર

ચાલબાઝ ચીનની નવી ચાલ હવે મોટા પાયે બનાવી રહ્યું છે મિસાઇલના બંકરો તેનાથી પરમાણું પ્રતિસ્પર્ધા વધવાનો ડર નવી દિલ્હી: ચાલબાઝ ચીન પણ પોતાની પરમાણુ ક્ષમતાઓને વિકસિત અને વિસ્તારી રહ્યું છે અને હવે ચીને એક એવું પગલું ભર્યું છે જેનાથી અનેક દેશો ચિંતાતુર છે. ચીન પર એવી શંકા છે કે ચીને ઉત્તરી મધ્ય ચીનના યુમેન, હામી […]

ચીનમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે નોટિસ જાહેર કરાઇ, જાણો શું છે કારણ?

ચીનમાં આગમચેતી તરીકે લોકોને વસ્તુઓનો સંગ્રહ કરવા નોટિસ જારી કરાઇ આ બાદ અનેક સુપરમાર્કેટની બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી અનેક જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો નવી દિલ્હી: ચીનમાં ઇમરર્જન્સીની સ્થિતિને લઇને હવે ચીને પોતાના નાગરિકોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી લેવા કહ્યું છે. ચીનની આ અપીલ બાદ હવે ચીનમાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાને […]

ચીન અને પાકિસ્તાનની ઊંઘ થશે હરામ, ભારતીય સેનાને સશસ્ત્રદળોના આધુનિકરણ માટે 7965 કરોડ ફાળવવામાં આવ્યા

ચીન અને પાકિસ્તાનની ઊંઘ થશે હરામ ભારતીય સેનાને સશસ્ત્રદળોના આધુનિકરણ માટે 7965 કરોડ ફાળવાયા રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક દિલ્હી : સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની બેઠક મંગળવારના રોજ સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠક દરમિયાન સશસ્ત્રદળોના આધુનિકીકરણ અને પરિચાલન જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રૂપિયા 7,965 કરોડની મૂડી સંપાદનની દરખાસ્તોને આવશ્યકતાની સ્વીકૃતિ (AoN) આપવામાં આવી […]

ચીનમાં જ ચીની વેક્સિન ફેઇલ, ફરી કોરોના સંક્રમણમાં વધારો

ચીનને ચીનની જ વેક્સિન કામ ના આવી 07 અબજ લોકોના વેક્સિનેશન છતાં કોરોનાના કેસમાં ફરી વધારો એક સપ્તાહમાં 3 વખત લૉકડાઉન કરવાની નોબત નવી દિલ્હી: કોરોનાની ઉત્પત્તિ માટે જેને જવાબદાર માનવામાં આવે છે તેવા ચીનમાં ચીનને તેની જ વેક્સિન હવે કામ નથી આવી રહી. 1.41 અબજની વસ્તીમાંથી 1.07 અબજ લોકોના વેક્સિનેશન છતાં આ સમયે ચીનમાં […]

આ વખતે પણ દિવાળીમાં ચીનને થશે 50,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન, જાણો શું છે કારણ?

ચીનને આર્થિક ઝટકો આ વખતે દિવાળીમાં ચીનને થશે 50,000 કરોડ રૂપિયાનું નુકસાન ભારતીય ગ્રાહકોમાં સ્થાનિક વસ્તુ ખરીદવાનું ચલણ વધ્યું નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચીન સાથે તણાવ વચ્ચે ચીનને આર્થિક રીતે ઝટકો આપવા માટે પણ ભારત કટિબદ્વ છે. આ વખતે દિવાળીના પર્વ દરમિયાન પણ ચીનની આર્થિક રીતે કમર તૂટવાની છે તે ચોક્કસ છે. અત્યારે દિવાળીને આડે હવે […]

અમેરિકામાંથી ચીનની કંપનીની થશે હકાલપટ્ટી, 60 દિવસમાં દેશ છોડવાનો આદેશ

ચાલબાઝ ચીન મુશ્કેલીમાં મુકાયું ચીનની કંપનીએ 60 દિવસમાં અમેરિકા છોડવું પડશે અમેરિકી ટેલિકોમ નિયામકે આપ્યો આદેશ નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદની નીતિ ઉપરાંત અનેક દેશોની જાસૂસી કરવા માટે પણ કુખ્યાત છે. ચીન એ હદે જાસૂસી કરી રહ્યું છે કે કેટલાક દેશો તેની સામે હવે કડક કાર્યવાહી કરી રહ્યાં છે. અમેરિકી સુરક્ષા નિયનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં […]

અલીબાબાને ઝટકો, કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને ફટકો કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો નવી દિલ્હી: ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને મોટો ફટકો પડ્યો છે. અલીબાબા ગ્રૂપની માર્કેટ કેપનું પાછલા વર્ષે 344 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો કહી શકાય. […]

ચીનની આ હરકતો પર પેંટાગને આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

ચાલબાઝ ચીનની દક્ષિણ એશિયામાં હરકતો પર પેંટાગોનનું નિવેદન ચીનની હરકતોથી પાડોશી દેશોની રાષ્ટ્રીય સુરક્ષા-આર્થિક હિતો પર જોખમ પેદા થયું છે ચીનની હરકત હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અનુકૂળ નથી નવી દિલ્હી: ચાલબાઝ ચીનની કેટલીક હરકતોને લઇને અમેરિકી રક્ષા વિભાગના મુખ્યાલય પેંટાગોને નિવેદન આપ્યું છે. પેંટાગોન અનુસાર દક્ષિણ એશિયામાં ચીન એવી હરકતો કરી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code