આર્થિક મોરચે ચીનને ભારતનો તગડો જવાબઃ- એક વર્ષમાં 43 ટકા ભારતીયોએ નથી ખરિદી ચીનની વસ્તુઓઃસર્વે
એક વર્ષમાં 43 ટકા ભારતીયોએ ચીની વસ્તુઓ નથી ખરીદી આર્થિક મોરચે ચીનને ભારત તરફથી મોટો ફટકો પડયો છે દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે સર્જાયેલા તણાવ બાદ સમગ્ર ભારતમાં ચીનની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, ચીન સાથેની આ અથડામણમાં ભારતીય સૈન્યના બહાદુર સૈનિકોએ યોગ્ય જવાબ પણ આપ્યો. એટલું જ નહીં, ત્યાર […]


