કિચન ટિપ્સઃ લાજવાબ ટેસ્ટ અને ઈઝી બની જાય તેવી પનીરની રેસિપી બનાવી હોય તો જોઈલો આ ગ્રીન પનીર કઈ રીતે બને છે
સાહીન મુલતાનીઃ આપણે દરેક લોકો બટાકાનું શાક તો ખાતા જ હોઈએ છીે, બટાકાના 100 થી વધુ જાતના શાક બને છે, ખાસ કરીને ગુજરાતીઓનું પ્રિય શાક હોય છે બટાકા, જોકે આજે આપણે બટાકાનું ચટપટૂ ટેસ્ટી શાક બનાવવાની રીચ જોઈશુપં, જેનું નામ છે ગ્રીન ગ્રેવી પોટેટો,જે ઘરની બેઝિક વસ્તુઓમાંથી તરત જ બની પમ જાય છે. સામગ્રી બટાકા […]