1. Home
  2. Tag "chips shortage"

ગુજરાતમાં ડ્રાઈવિંગ માટેના લાયસન્સ માટે વપરાતી ચીપ્સની અછત સર્જાતા સવા લાખનું વેઈટિંગ

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ દ્વારા વાહનો માટેના પાકા ડ્રાઈવિંગ લાયસન્સમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સની છેલ્લા મહિનાઓથી અછત સર્જાઈ છે. રાજ્યના તમામ આરટીઓ કચેરીમાં પાકા ડ્રાઈવિંગ લાયસન્સ માટે લાંબુ વેઈટિંગલિસ્ટ ચાલી રહ્યું છે. પાકા ડ્રાઈવિંગ માટે ચિપ્સ અને કાર્ડ પુરા પાડતા કોન્ટ્રાકટરે તો હાથ ઊંચા કરી દીધા છે. રાજ્યભરના સવા લાખથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સના કામ અટકી પડ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code