1. Home
  2. Tag "Choice Filling"

ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ બુધવાર સુધીમાં ચોઈસ ફિલીંગ કરાવી લેવું પડશે

અમદાવાદઃ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે સળંગ ત્રણ વખત પ્રક્રિયા જાહેર કર્યા બાદ કોલેજોને મંજૂરી ન મળતાં કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. હવે ફરીવાર પ્રવેશ સમિતિ દ્વારા અગાઉ પ્રવેશ માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલ તા. 9મી સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફાર્મસી […]

ગુજરાતમાં આયુર્વેદ,હોમિયોપેથીમાં બેઠકો વધી, મેડિકલ, ડેન્ટલમાં બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજો રાઉન્ડ પુરો થતા ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા અંતે યુજી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી માટે બીજો રાઉન્ડ આજથી શરૂ કરી દેવાયો છે. જેમાં 5મી માર્ચ સુધી ચોઈસ ફિલિંગ થશે અને છ માર્ચે સીટ એલોટમેન્ટ કરી દેવાશે. ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ […]

ગુજરાત યુનિ.માં કોમર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ચોઈસ ફિલિંગનો સોમવારે છેલ્લો દિવસ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે બીજા રાઉન્ડ માત્ર પ્રક્રિયા શરૂ થવાની હતી. જેમાં આજે વિદ્યાર્થીઓએ ચોઇઝ ફિલિંગ કરવાની હતી પરંતુ ઓનલાઇન પોર્ટલ પર ચોઈસ ફિલિંગ શરૂ ના થતાં વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા. જે બાદ મોડા ચોઇઝ ફિલિંગ શરૂ થઈ હતી, જેથી યુનિવર્સિટી દ્વારા એક દિવસની મુદત વધારીને  હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code