ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત, 4 ના મોત
રાજકોટ, 14 મે 2025: Horrific accident on Chotila-Rajkot highway ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. કેવી રીતે સર્જાયો અકસ્માત? પ્રાથમિક અહેવાલો અનુસાર, […]


