ચુડા નજીક સીમના કૂવામાં બે બાળકો રમતા રમતા પડી જતા મોત
એક જ પરિવારના માસુમ ભાઈ-બહેન રમતા રમતા કૂવામાં ખાબક્યા બન્ને બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચુડા પાસે બે બાળકો રમતા રમતા કૂવામાં પડી જતાં બન્નેના મોત નીપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બાળકોની શોધખોળ કરતા બન્ને બાળકોના મૃતદેહ ગામની સીમના કૂવામાંથી મળી આવ્યા હતા. […]