1. Home
  2. Tag "CISF"

દિલ્હીઃ સંસદ ભવનના સંકુલમાં 250 CISF જવાનો તૈનાત કરાશે

નવી દિલ્હીઃ સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા વધારવા માટે CISFનાં 250 કર્મચારીઓને તહેનાત કરાશે. CISFના મહાનિર્દેશક નીના સિંહે આ કર્મચારીઓને સંસદમાં તહેનાત દળની હાલની સુરક્ષા વિંગમાં એકીકૃત કરવા માટે મંજૂરી આપી દીધી છે. ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલા વૈવિધ્યપૂર્ણ ત્રણ-દિવસીય તાલીમ કાર્યક્રમને પગલે CISFના જવાનો સપ્તાહના અંત સુધીમાં સંસદની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત થવાના છે. સંસદની […]

સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સંભાળશે

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂકનો માલમે વિપક્ષ દ્વારા મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સંસદની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને આપવામાં આવશે. આ સંદર્ભમાં સીઆઈએસએફને નિયમિત નિમણૂક પહેલા સંસદ સંકુલનો સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના પત્રવ્યવહારમાં સીઆઈએસએફની […]

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહનું આયોજન

અમદાવાદ, 31 જુલાઇ, 2023: SVPIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “સુરક્ષા અને સલામતી એ SVPI એરપોર્ટની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), એરલાઈન અને એરપોર્ટની અથાક સુરક્ષા કરતી ટીમોના અડગ સમર્પણને માન આપવા ઉડ્ડયન સુરક્ષા સપ્તાહની ઉજવણી કરતા અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. એ સમર્પિત વ્યાવસાયિકો અમારા તમામ હિતધારકો […]

અયોધ્યાઃરામ મંદિરની સુરક્ષાને લઈને મોટા સમાચાર,CISFને સોંપાશે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી

લખનઉ:રામ મંદિરની સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CISFના DG સહિત અન્ય અધિકારીઓએ તાજેતરમાં રામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. CISFની કન્સલ્ટન્સી વિંગ આ સમગ્ર પ્લાન તૈયાર કરશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CISFની વ્યૂહરચના રામજન્મભૂમિ સંકુલને મહત્તમ […]

અગ્નિવીરોને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય,BSF બાદ હવે CISFની ભરતીમાં 10% અનામત મળશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક સપ્તાહ પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું. મંત્રાલયે અગ્નિવીરની પ્રથમ બેચ કે પછીની બેચના છે તેના આધારે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપતી સૂચના પણ બહાર પાડી છે.નોટિફિકેશનમાં જણાવાયું […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉત્તરપ્રદેશની ઝાંખી શ્રેષ્ઠ,લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં મહારાષ્ટ્રની જીત

પ્રજાસત્તાક દિવસની પરેડ અનેક રાજ્યોની ઝાંખીને બતાવવામાં આવી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ઝાંખી સર્વશ્રેષ્ઠ દિલ્હી :દેશના 73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે વાયુદળના 75 વિમાનોનો ભવ્ય ‘ફ્લાયપાસ્ટ’ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતુ તો બીજી તરફ રાજ્યોની અલગ અલગ ઝાંખીએ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. આ વખતે પ્રજાસત્તાક દિવસની […]

એરપોર્ટ ઉપર સલમાન ખાનને રોકનારા ASI સામે કોઈ કાર્યવાહી નથી કરાઈઃ CISF

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુંબઈ એરપોર્ટના સીઆઈએસએફના એક અધિકારીએ તેમને સિક્યોરિટીને લગતા નિયમો પૂર્યા બાદ જવા દીધા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અધિકારીના વખાણ કરી રહ્યાં છે. દરમિયાન આ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તેમની સામે કોઈ કાર્યવાહી નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code