1. Home
  2. Tag "citybus"

સુરતમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાળ સામે મ્યુનિએ એજન્સીને 15 લાખનો દંડ ફટકાર્યો

• પોલીસે સિટીબસના ચાલકનો વરઘોડો કાઢતા ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી • સિટીબસના ડ્રાઈવરોએ પોલીસ કામગીરી સામે જ વિરોધ નોંધાવ્યો હતો • સિટીબસના ડ્રાઈવરોની એકાએક હડતાળથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સુરતઃ શહેરમાં સિટીબસના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો પૂરઝડપે અને બેફામ રીતે બસ ચલાવતા હોય છે. અને અવાર-નવાર નાગરિકોની ફરિયાદો ઊઠતી હોય છે. દરમિયાન શહેરના અડાજણ વિસ્તારમાં મ્યુનિની […]

સુરેન્દ્રનગરમાં સિટીબસમાં મહિલા કન્ડકટર પર ટમેટાં ફેંકાતા બબાલ

શાક માર્કેટ પાસેથી સિટીબસ પસાર થતાં બન્યો બનાવ, સિટીબસના ચાલકે બસ રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો, અંતે પોલીસે એક શખસને દબોચી લીધો સુરેન્દ્રનગરઃ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે. અને નાગરિકો દ્વારા તેને સારોએવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દરમિયાન સિટી બસ ટાવર રોડ પરથી શાક માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે  કોઈ […]

સુરતમાં સિટીબસના બે ડ્રાઈવરો ઓવરટેક કરવાના મુદ્દે બાખડી પડ્યા

જાહેર રોડ પર એક ડ્રાઈવર સળિયો લઈને બીજા પાછળ પડ્યો, લોકોએ જાહેરમાં મારામારી કરી રહેલા બે ડ્રાઈવરોનો વિડિયો ઉતાર્યો, મ્યુનિ.કોર્પોરેશને બન્ને ડ્રાઈવરોને સસ્પેન્ડ કર્યા સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટી લિંકના બે બસના ડ્રાઈવરો ઓવરટેક કરવાના મુદ્દે  છૂટ્ટા હાથની મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જાહેર રોડ પર બન્ને ડ્રાઈવરો મારામારી કરતા હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતારી […]

સુરતમાં બે મહિનાથી સિટીબસના ડ્રાઈવરોને પગાર ન મળતા પાડી હડતાળ, બસોની લાગી કતારો

સુરતઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસના ડ્રાઈવરોને છેલ્લા બે મહિનાથી પગાર ન મળ્યો હોવાથી સોમવારે સિટીબસના ડ્રાઈવરો કામથી વેગળા થઈ જતાં શહેરનો બસ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મ્યુનિ.ના અધિકારીઓની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના સતત આક્ષેપો પણ થતા રહે છે. છેલ્લા બે મહિનાથી સિટી બસના ચાલકોનો પગારથી વંચિત છે. પગાર ન થતા સોમવારે સિટી બસના ડ્રાઈવરોએ […]

સુરતમાં સિટીબસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને સળગાવી દીધી

સુરતઃ શહેરમાં બેફામ દોડતી બીઆરટીએસ બસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને આગ ચાંપી દીધી હતી. શહેરના સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારતા સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર […]

રાજકોટમાં સિટીબસની અડફેટે બાઈકસવાર PSIનું મોત, પત્નીને ઈજા

રાજકોટ : શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વાહનોની ગતિ મર્યાદા નક્કી ન હોવાથી રોડ પર વાહનો બેફામ ગતિથી દાડી રહ્યા છે. જેમાં સિટીબસ પણ બાકાત નથી. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીક બેકાબુ સીટી બસે બાઈક સવાર પી.એસ.આઈ. અને તેમના પત્નીને ઠોકરે લેતા પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ બેન્ડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code