સિવિલ સર્વિસ ડે: રાષ્ટ્રસેવા જ વિકસિત ભારતનો પાયો, PM મોદીએ સિવિલ સેવકોને પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: દેશના વહીવટી માળખાના કરોડરજ્જુ સમાન સિવિલ સેવકો માટે આજે ગૌરવનો દિવસ છે. ‘સિવિલ સર્વિસ ડે’ (નાગરિક સેવા દિવસ) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓએ દેશના તમામ સિવિલ સેવકોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દિવસ માત્ર ઔપચારિકતા નથી, […]


