1. Home
  2. Tag "Claim"

IS ના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત હોવાનો અફઘાની મીડિયાનો દાવો

અફઘાન લશ્કરી વિશ્લેષકોનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત છે. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાન દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં, ISIS-ખોરાસનને હજુ પણ ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાનો અને સક્રિય નેટવર્ક જાળવી રાખ્યા છે. સુરક્ષા સૂત્રોના અનુસાર નુસરત અથવા અબુ ઝાર તરીકે ઓળખાતા ISIS-K ના એક વરિષ્ઠ વ્યક્તિનું તાજેતરમાં પેશાવરમાં મોત થયું હતું […]

ગુજરાતઃ સંભવિત બ્લેક સ્પોટ પર એક પણ અકસ્માત નહીં થયાનો હર્ષ સંઘવીનો દાવો

ગાંધીનગરઃ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની વાર્ષિક બેઠક ગાંધીનગરમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ વિઝન- 2030 હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન હર્ષ સંઘવી સમક્ષ રજૂ કર્યો હતો. આ એક્શન પ્લાનના આધારે, પોલીસ, RTO,રોડ બાંધકામ વિભાગ, આરોગ્ય અને શિક્ષણ વિભાગોના સંયુક્ત પ્રયાસોથી આગામી પાંચ વર્ષમાં […]

દરરોજ યોગ્ય માત્રામાં માખણ આરોગવાથી ડાયબિટીસનો ખતરો ઘટે છે, અભ્યાસમાં દાવો કરાયો

આજકાલ ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. આ પાછળ ઘણા પરિબળો છે જેમ કે વિક્ષેપિત દિનચર્યા એટલે કે સૂવાનો, જાગવાનો અને ખાવાનો યોગ્ય સમય ન હોવો. આ ઉપરાંત, ખોરાક તમારા સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરે છે. સ્વસ્થ રહેવા માટે, ચરબી ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસ થાય […]

પાકિસ્તાની સેનાએ ગુમ કરેલા બે આગેવાનોની હત્યા કર્યાનો બલૂચ માનવાધિકાર સંસ્થાનો દાવો

બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન ‘પાંક’ એ બલૂચિસ્તાનના અવારન જિલ્લાના મશ્કાઈમાં પાકિસ્તાન સેના દ્વારા વધુ બે બળજબરીથી ગુમ થયેલા લોકોની હત્યાની સખત નિંદા કરી. માનવાધિકાર સંસ્થા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાની સેનાએ મશ્કાઈ છાવણીમાં અલી મુહમ્મદ અને નિઝારની હત્યા કરી હતી. તે બંનેને અગાઉ બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હતા અને […]

પાકિસ્તાનમાં ઘુસણખોરી કરનાર 16 આતંકવાદીઓને ઠાર મરાયાંનો સેનાએ કર્યો દાવો

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન સાથેની સરહદ પર સતત સંઘર્ષનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર ચાલી રહ્યો છે. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક […]

ભારતના વિકાસદરમાં 100 ટકા વૃદ્ધિએ દુનિયાને ચોંકાવ્યાં, અમિત માલવીયાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ ભારતે છેલ્લા દાયકામાં પોતાની અર્થવ્યવસ્થા બમણી કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. IMFના તાજેતરના ડેટા અનુસાર, 2015માં ભારતનો GDP 2.1 ટ્રિલિયન ડોલર હતો, જે 2025 સુધીમાં વધીને 4.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. આ 105 % નો વિકાસ દર દર્શાવે છે, જે અમેરિકા (66 %) અને ચીન (76 %) જેવા વૈશ્વિક દિગ્ગજો કરતા […]

ઇઝરાયલી એરપોર્ટ અને US એરક્રાફ્ટ કેરિયર પર મિસાઇલ હુમલો: હુતી બળવાખોરોનો દાવો

હુતીના પ્રવક્તા યાહ્યા સરિયાએ એવો દાવો કર્યો હતો કે તેમના જૂથે ઉત્તરી લાલ સમુદ્રમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ હેરી ટ્રુમેન પર નવો હુમલો કર્યો હતો. આ પાંચમો હુમલો હતો, જેમાં બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરિયાએ દાવો કર્યો હતો કે આ હુમલો શનિવારથી શરૂ થયેલા (હુતી-નિયંત્રિત) રાજધાની સનામાં નાગરિક લક્ષ્યો […]

રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર

અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી […]

યમન પર અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પડાયાનો હુતી બળવાખોરોનો દાવો

યમનના હુતી બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેઓએ બુધવારે મધ્ય યમન પર અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડ્યું છે. 72 કલાકની અંદર હુતી દ્વારા તોડી પાડવામાં આવેલ આ બીજું MQ-9 ડ્રોન છે. નવેમ્બર 2023 થી હુતી દ્વારા તોડી પાડવામાં આવેલ આ 14મું ડ્રોન છે. જો કે આ દાવા અંગે યુએસ સેનાએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. […]

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code