ધો.10 અને 12ની પરીક્ષા દરમિયાન અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ST બસમાં બેસાડવા સુચના
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રરંભ થઈ રહ્યો છે. પરીક્ષાની આગોતરી તૈયારીમાં માત્ર બોર્ડના અધિકારીઓ જ નહીં પણ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ કામે લાગેલા છે. રાજ્યના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ધણાબધા ગાંમડાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે આવતા હોય છે. […]