1. Home
  2. Tag "CLASS ROOM"

CBSEની ધો.10, 12ની પ્રથમ ટર્મની પરીક્ષાના વર્ગ ખંડમાં 22થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડી શકાશે નહીં

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષા મંગળવારથી લેવામાં આવશે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીને જ પરીક્ષા માટે બેસાડવાના રહેશે. જો કોઈ સ્કૂલ દ્વારા […]

અમદાવાદમાં 310 શાળા પાસે ધો. 11ના વર્ગો નથીઃ માસ પ્રમોશનથી પ્રવેશનો પ્રશ્ન મુશ્કેલભર્યો બનશે

અમદાવાદઃ ધોરણ 10માં માસ પ્રમોશન આપાતા હવે ધોરણ 11માં પ્રવેશનો પ્રશ્ન ઊભો થશે. કારણ કે, ઘણી શાળાઓમાં ધોરણ 10 સુધીના વર્ગો છે. એટલે આવા વિદ્યાર્થીઓને પ્રવેશનો મોટો પ્રશ્ન ઊભો થશે. અમદાવાદમાં 310 સ્કૂલો પાસે માત્ર ધોરણ 10 સુધીની જ મંજૂરી છે, ધો. 11-12ની મંજૂરી નથી. જો દરેક સ્કૂલમાં એક વર્ગમાં નિયમ પ્રમાણે 60 વિદ્યાર્થી ગણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code