સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પીએમ મોદીની અપીલ લાવી રંગ – 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં લીઘો ભાગ
દિલ્હીઃ પીએમ મોદી દ્રારા ગાંઘી જ્યંતિ નિમ્મિતે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી જો કે આ અપીલથી કરોડો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીઘો છે કેન્દ્ર દ્રારા હવે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા લોકોનો આંકડો જારી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની અપીલ પર, 8.75 કરોડ લોકોએ 1 ઑક્ટોબરના રોજ દેશભરમાં નવ લાખથી વધુ […]