સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 4થી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવા ઘણા મંદિરના ટ્રસ્ટો વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી […]