1. Home
  2. Tag "closure"

નાગાલેંડના 6 જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ ન કર્યુ મતદાન, અલગ રાજ્યની કરી છે માંગ

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. આ માંગ […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા સામે અધ્યાપક મંડળનો ઉગ્ર વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજ જે અમદાવાદ શહેરમાં વર્ષોથી ચાલી રહી છે કોલેજોના સંચાલકોએ વર્ગ બંધ કરવા મંજૂરી માગી છે .જેને લઇને ગ્રાન્ટેડ અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી કે, ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થશે તો ત્રણ કોલેજના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ 1200ની જગ્યાએ 30,000 થી 40,000 ભરીને ખાનગી કોલેજમાં ભણવું […]

સરકારી શાળાઓના બિલ્ડીંગોમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને બંધ કરાવવા કોચિંગ એસો.ની માગ

રાજકોટઃ રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકે નહીં. છતાં અમદાવાદ,સુરત, અને રાજકોટ સહિત શહેરોમાં સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી ટ્યુશન કરીને ધીકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે  ખાનગી કોચિંગ એસોસિએશને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, સરકારી સ્કૂલના શિક્ષકોની કોચિંગ પ્રવૃત્તિ અટકાવો. સરકારી ઇમારતોમાં કોચિંગ પ્રવૃત્તિ પ્રતિબંધિત […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

ભાવનગરનો અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ 45 દિવસથી બંધ હોવાથી કરોડોનું નુકશાન

ભાવનગર : કોરોનાને કારણે અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યુ છે.  ઓક્સિજનના પુરવઠાના વાંકે પાછલા 45 દિવસથી બંધ પડેલો અલંગનો શીપ બ્રાકિંગ ઉદ્યોગ હજુ તત્કાળ શરૂ થાય એવા કોઇ ચિહ્નો મળતા નથી. દિવસ-રાત ધમધમતો અલંગનો જહાજવાડો અને રિસાયક્લિગ બજારમાં સૂનકાર ભાસી રહ્યો છે. જહાજ કાપવા માટે એલપીજી અને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code