મહાકુંભઃ ઉત્તરાખંડનાં CM ધામીએ સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી
લખનૌઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચીને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. પવિત્ર ધાર્મિક વિધિઓ માટે સીએમ ધામી સાથે તેમની પત્ની, માતા અને પુત્ર પણ હતા. પવિત્ર સ્નાન કર્યા પછી, ધામીએ ત્રિવેણી સંગમમાં પક્ષીઓને પણ ભોજન કરાવ્યું. બાદમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, પુષ્કર ધામીએ તક બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને […]