1. Home
  2. Tag "CM Mamata Banerjee"

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરીઓ ભેટમાં મોકલી

પીએમ સહિત 18 મહાનુભાવોને કેરીઓ મોકલાવી મમતા બેનર્જી 11 વર્ષથી પીએમને કેરી મોકલે છે બંગાળની ચાર પ્રકારની કેરીઓ મોકલવામાં આવી નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરંપરા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની પ્રખ્યાત કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ વર્ષ 2011માં આ પરંપરા શરૂ કરી હતી અને સતત 11 વર્ષથી દેના વડાપ્રધાનને કેરી મોકલે છે. […]

બીરભૂમિ હિંસા બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યુઃ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડી મોટી માત્રામાં મોતનો સામાન જપ્ત કર્યો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાના પગલે પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે. દરમિયાન વિવિધ જિલ્લા અને ગામોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં અલગ-અલગ સ્થળ પરથી 350થી વધારે ક્રુડ બોમ્બ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બીરભૂમિના મારગ્રામ વિસ્તારમાંથી લગભગ 200 બોમ્બ મળ્યાં […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

પશ્ચિમ બંગાળઃ હિંસાગ્રસ્ત વિસ્તારની સીએમ મમતા બેનર્જીએ લીધી મુલાકાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ભડકી હતી. તોફાનીઓએ કેટલાક ઘરને આગચાંપી હતી. જેમાં લગભગ 10 જેટલી વ્યક્તિઓના મોત થયાં હતા. જેના પરિણામે ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ પીડિત પરિવારને મળીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ […]

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના સુરક્ષા કર્મચારીની બે રિવોલ્વરની ચોરી

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી બેગમાં બે રિવોલ્વર અને રોકડ રમકની પણ હતી આસામથી ટ્રેનમાં પશ્ચિમ બંગાળ જતા હતા સુરક્ષા કર્મચારીઓ દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સુરક્ષા જવાનની બે રિવોલ્વર સાથેની બેગની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પ્રકરણને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વિવિધ રેલવે સ્ટેશનો […]

દિલ્હીઃ મમતા બેનર્જી અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે બેઠક યોજાઈ

દિલ્હીઃ વિવિધ મુદ્દા ઉપર કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરનારા ભાજપના જ સિનિયર નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ બાદ વિવિદ રાજકીય અટકળો વહેતી થઈ હતી.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બે દિવસની દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને […]

પશ્ચિમ બંગાળમાં વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપર હવે CM મમતા બેનર્જીનો ફોટો હશે

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોરોનાના રસીકરણ બાદ અપાતા સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાથી વિવાદ સર્જાયો હતો. તેમજ વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરાયો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોરોનાની રસી લેનારને આપવામાં આવતા સર્ટીફિકેટ ઉપર હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો લગાવવાનો નિર્ણય લેવાયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code