કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર […]