છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે. આજે ગુજરાત […]


