1. Home
  2. Tag "CM Shivraj Singh"

MP : શિવરાજ સિંહ ચૌહાણે ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા, પૂર્ણ બહુમતીનો દાવો કર્યો.

ભોપાલ : રાજ્ય વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો દાવો કર્યો છે. તેમણે રાજ્યમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીએમએ લખ્યું છે કે,’ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય’ આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ અને આદરણીય […]

MP : આદિગુરુ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ, CM શિવરાજસિંહે સાધુ-સંતો સાથે કરી પ્રરિક્રમા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી વિશાળ પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લગભગ પાંચ હજારથી વધારે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરીને અદ્રૈત ધામની આધારશિલા રાખી હતી. અકાત્મકતાના પ્રતિક સમી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રતિમાનું અનાવરણ […]

હવે આ રાજ્યની સરકાર પણ શાળાઓમાં ગીતાનો પાઠ અને રામાયણનો અભ્યાસ કરાવાશે

મયધ્યપ્રદેશની શાળાઓમાં ગીતાનો પાઠ રામાયણ ભણાવાશે સીએમ શિવરાજએ કરી જાહેરાત ભોપાલઃ- દેશના ઘણા રાજ્યની શાળાઓમાં ભારતની સંસક્ૃતિનો પરિચય વિદ્યાર્થીઓને થઆય તે માટે રામાયણના પાઠ ભણાવાના નિર્ણયો લેવાયા છે ત્યારે હવે આ દિશામાં મધ્યપ્રદેશ પણ આગળ વધ્યું છે. આ બબાતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રાજ્યની શાળાઓમાં રામાયણનું પઠન કરાવાશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

મધ્યપ્રદેશઃ સીએમ શિવરાજસિંહે સ્કૂલની મુલાકાત લીધી, બાળકોને ભણાવતો વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ અહીં જોવા મળી રહી છે. સીએમ શિવરાજનો આ વીડિયો સિહોરના નસરુલ્લાગંજની સીએમ રાઇઝ સ્કૂલનો છે. આ વીડિયોમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સ્કૂલ પહોંચ્યા બાદ બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સીએમ શિવરાજે બાળકો સાથે ક્રિકેટ પણ રમી હતી. […]

ભોપાલ: કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ, 4 બાળકોના મોત

કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ 4 બાળકોના નિપજ્યા મોત,36 નવજાત શિશુને બચાવાયા સીએમએ મૃતકોના પરિવારજનો માટે 4 લાખ વળતરની જાહેરાત કરી ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હમીદિયા કેમ્પસમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની કમલા નેહરુ બિલ્ડીંગના બાળરોગ વિભાગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. SNCUમાં કુલ […]

MP: વિધાનસભામાં હવે પપ્પુ અને ઢોંગી જેવા શબ્દોનો નહીં થાય ઉપયોગ

ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે પપ્પુ અને ઢોંગી જેવા શબ્દોનો શાસક અને વિપક્ષ ઉપયોગ કરી શકશે નહીં. મધ્યપ્રદેશ સરકારે 1100થી વધારે શબ્દો ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેમજ આ અંગેની પુસ્તીકા પણ જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, સંસદીય કાર્ય મંત્રી નરોત્તમ મિશ્રા અને વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code