કોંગ્રેસમાં તો વિપક્ષ બનવાની પણ લાયકાત નથીઃ વિજય રૂપાણી
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂરા થતા આજથી તા. 9મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. હાલ ભાજપ સંગઠન પણ રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરવામાં મશગૂલ છે. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના પ્રસંગે આજે જ્ઞાન શક્તિ દિવસ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી […]