1. Home
  2. Tag "Cm Yogi Adityanath"

જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ

સીએમ યોગી વિશઅવ આર્થિ મંચની બેઠકનો ભાગ બનશે પીએમ મોદી સહીતના 100 ભારતીયો બેઠકમાં ભાગ લેશે દિલ્હીઃ- જાન્યુઆરી મહિનામાં દાવાોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠક યોજાનાર છે.આ બેઠકમાં ઉત્તરપ્રદેશના સીએમ  યોગી આદિત્યનાથ, અશ્વિની વૈષ્ણવ, સીએમ બોમાઈ અને સ્મૃતિ ઈરાની સહિત 100 થી વધુ ભારતીયો આવતા મહિને દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. યોગી […]

હવે સીએમ યોગી દિલ્હી NCRની તર્જ પર બનાવશે ‘સ્ટેટ કેપિટલ રિજન – લખનૌ સહીતના જીલ્લાઓ આ યોજનામાં જોડાશે

સીએમ યોગદીનું લોંગ વિઝન હવે દિલ્હી એનસીઆરની તર્જ પર ઉત્તરપ્રદેશના જીલ્લાઓ  લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પ્રદેશને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં મોખરે રહ્યા છે, રાજ્યનો સતત વિકાસ તેમના સીએમ બન્યા બાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સીએમ યોગી પોતાના રાજ્યને દિલ્હી એનસીઆરના તર્જ પર બનાવાવા જઈ રહ્યા છે.નેશનલ કેપિટલ રિજનની તર્જ પર, ‘ઉત્તર […]

CM યોગીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને યુપીમાં કરમુક્ત જાહેર કરી

ધ કાશ્મીર ફાઈલ્સને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરાઈ હવે યુપીમાં પણ ફિલ્મ થઈ ટેક્સ ફ્રી સીએમ યોગીએ આપ્યો આદેશ લખનઉ:જમ્મુ-કાશ્મીર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને દેશભરમાં હલચલ મચી ગઈ છે.બીજી તરફ, ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે. આ એપિસોડમાં યુપીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.ઉત્તર […]

તાલિબાનને સીએમ યોગીની ખુલ્લી ચેતવણી, જો ભારત તરફ વધ્યું તો એરસ્ટ્રાઇક નશ્વિત છે

તાલિબાનને યુપીની સીએમ યોગીની ચેતવણી જો તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઇક સુનિશ્વિત છે આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ શક્તિશાળી બન્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા ખોફ અને દહેશત વચ્ચે હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તાલિબાનને લઇને નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી થવા જઇ […]

ગૃહમંત્રી અમિત શાહ 13 નવેમ્બરે આઝમગઢ ખાતે વિશ્વવિદ્યાલયનો કરશે શિલાન્યાસ -ગોરખપુર ખાતે બેઠકનું સંબોધન કરતા સીએમ યોગીએ કરી જાહેરાત

સીએમ યોગીની જાહેરાત ગૃહમંત્રી શાહ આઝમગઠ ખાતે વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરશે લખનૌઃ- વિતેલા દિવસને શનિવારના રોજ મુખ્યમંત્રી ગોરખપુરના યોગીરાજ બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં આયોજિત મંડલ પ્રમુખો અને ભાજપના ગોરખપુર પ્રદેશના વિભાગીય પ્રભારીઓની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે 13 નવેમ્બરે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવાની પણ જાહેરાત કરી હતી. બેઠકમાં ચૂંટણીનો મંત્ર આપતાં સીએમ યોગીએ કહ્યું કે […]

આતંકવાદના બીજ કોંગ્રેસે કલમ 370 લાગૂ કરીને રોપ્યા હતા: CM યોગી આદિત્યનાથ

યુપીમાં આયોજીત સંમેલનમાં યોગીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર આતંકવાદના મૂળ કોંગ્રેસે કલમ 370ને લાગૂ કરીને રોપ્યા હતા સપા સરકારમાં હિંદુઓ પર ખોટા કેસ થયા હતા નવી દિલ્હી: યુપીમાં આયોજીત એક સામાજીક પ્રતિનિધ સંમેલન દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સપા સરકારમાં હિંદુઓ પર ખોટા કેસ […]

આજે વિજયાદશમીનો પર્વ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી:દેશભરમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મ અને અનિષ્ટ પર સારાનો પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે જ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ […]

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત,અત્યારે કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ સેવા બંધ

લખીમપુરમાં 8 લોકોના મોત ઈન્ટરનેટ સેવા બંધ કલમ 144 લાગુ લખનઉ : ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. નેતાઓના વિરોધ દરમિયાન લખીમપુર ખેરીમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળ્યો. વાત એવી છે કે,થોડા સમય પહેલા કારની ટક્કરથી કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સાંસદ પુત્ર અને અન્ય કારને આગ લગાવી દીધી […]

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે,સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ   

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ ‘ચેન્જિંગ અર્બન એન્વાયરમેન્ટ’ નું કરશે ઉદ્દઘાટન લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરે લખનઉની મુલાકાત લેશે અને અહીં ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે શનિવારે ટ્વિટ કર્યું કે,વડાપ્રધાનના […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફિલ્મ ‘તેજસ’ના શૂટિંગ વખતે યુપીના સીએમ યોગી સાથે કરી હતી મુલાકાતઃ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો કર્યા શેર

બોલિવૂડ ક્વિન અને સીએમ યોગીની મુલાકાત કંગના રનૌતે સોશિયલ મીડિયા પર ફટો શરે કર્યા લખનૌઃ- બોલિવૂડઅભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અભિનેત્રી છે તે તેની બેબાક બોલવાની અદાને કારણે હંમેશા સમાચારોમાં બની રહે છે. કંગના એ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી, જેના કેટલાક ફોટોઝ અને વીડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code