સીએમ યોગીએ કન્યાઓના અભ્યાસ માટે આપ્યો ખાસ આદેશઃ એક સાથે બે બહેનો સ્કુલમાં અભ્યાસ કરે છે તો એકની ફી માફ કરે પ્રાઈવેટ સ્કુલ
યોગી આદિત્યનાથનો ખાસ આદેશ એક સાથે ભણતી બહેનોમાંથી યએકની ફી શાળાએ માફ કરવાની રહેશે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લીધો નિર્ણય લખનૌ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યાઓના શિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ,આ માટે તેમણે એક ખાસ આદેશ જારી કર્યો છે ,આ આદેશ અતંર્ગત કહેવામાં આવ્યું છે કે, છોકરીઓના શિક્ષણ પર વિશેષ […]


